ઐશ્વર્યાને કેમ ગમે છે લાલ રંગ? : તસવીરો સાથે જુઓ રસપ્રદ ખુલાસો...
મુંબઈ, 9 જાન્યુઆરી : પ્રેમમાં લાલ રંગ સારો લાગવા લાગે છે. આ વાત તો આપણને વર્ષો પહેલા શાહરુખ ખાન બતાવી ચુક્યા હતાં, પરંતુ હવે ઐશ્વર્યા રાયે પણ લાલ રંગ અંગે પોતાના અનુભવો શૅર કર્યા છે. લૉરિયલના બ્રાન્ડ ઍમ્બેસેડર ઐશ્વર્યાને લાલ રંગ સૌથી સારો કેમ લાગે છે? આ ખુલાસો ઐશે પોતે જ કર્યો છે. ઐશ્વર્યા રાય મુંબઈમાં બ્યુટી પ્રોડક્ટ અને ખાસ તો લાલ રંગની લિપસ્ટિકને લૉન્ચ કરવા પહોંચ્યા હતાં.
આ પ્રસંગે ઐશ્વર્યાએ કહ્યું કે તેમને લાલ કલર બહુ ગમે છે. આ સુંદર હોવાની સાથે-સાથે શુભ પણ મનાય છે. આ રંગનો દેશમાં તહેવારો કે કોઈ પણ શુભ કાર્યોમાં ઉપયોગ કરાય છે. ઐશે કહ્યું કે સ્ત્રીઓના સિંદૂરનો રંગ પણ લાલ હોય છે, લગ્નના વસ્ત્રો પણ સામાન્ય રીતે લાલ રંગના જ હોય છે. એટલે આ રંગને આપણા દેશમાં બહુ મહત્વ અપાય છે.
ઐશ્વર્યા રાયે આ પ્રસંગે લાલ રંગના જુદા-જુદા શેડ્સની લિપસ્ટિક લૉન્ચ કરી હતી. તેથી તેમણે લાલ રંગ વિશે આટલી બધી વાતો કરી. ઐશને પોતે પણ રેડ લિપસ્ટિક બહુ ગમે છે. તેમણે કહ્યું કે આ આવો રંગ છે કે જે લગાવ્યા બાદ વધુ મેક-અપ કરવાની પણ જરૂર નથી પડતી. ઐશે વધુ એક કારણ બતાવ્યું કે તેમના પતિ અભિષેક બચ્ચન સામાન્યતઃ ક્યાંક બહાર જતી વખતે બહુ ઉતાવળ કરે છે, તેવા સમયે આ લાલ રંગ બહુ કામે લાગે છે અને તેના કારણે તેઓ જલ્દીથી તૈયાર થઈ જાય છે.
તો ચાલો તસવીરો સાથે બતાવીએ ઐશનો Red Love :

લાલ હોઠ
ઐશ્વર્યા રાય તાજેતરમાં લૉરિયલની રેડ લિપસ્ટિકના લૉન્ચિંગ પ્રસંગે પહોંચ્યા હતાં. તેમના હોઠો લાલ ચટક હતાં. આ પ્રસંગે તેમણે લાલ રંગનું મહત્વ સમજાવ્યુ હતું. તો ચાલો તમને બતાવીએ ઐશનો રેડ લવ તેમના કપડામાં અને જિંદગીમાં કેવી રીતે ઉપસે છે. જોવા માટે આગળ ચાલો...

ઐશ ઇન રેડ
ઐશ્વર્યા રાયની જૂની તસવીર.

બ્યુટીફુલ
ઐશ્વર્યા રાય બ્યુટીફુલ મહિલા છે.

મૉડેલિંગ
આ તસવીર ઐશના મૉડેલિંગના દિવસોની છે.

વૉગ કવર પર
વૉગ મૅગેઝીન કવર પર લાલ ડ્રેસમાં ઐશ્વર્યા રાય.

ફિલ્મફૅર ઍવૉર્ડ
ફિલ્મફૅર ઍવૉર્ડ ફંક્શનમાં લાલ ડ્રેસમાં ઐશ.

બિહાઇંડ ધ સીન
ઐશ્વર્યા રાય બિહાઇંડ ધ સીન પિક.

હૉટ પોઝ
લાલ ચટક ડ્રેસમાં મીડિયા સામે પોઝ આપતાં ઐશ.

અભિષેક સાથે
પતિ અભિષેક બચ્ચન સાથે ઐશ.

વધુ એક
અભિ-ઐશની વધુ એક તસવીર.

ક્લિક્ડ
લાલ ડ્રેસમાં સુંદર દેખાતા ઐશને મીડિયાએ ક્લિક કરી લીધી.

રેડ સૂટ
રેડ સૂટમાં ઐશ્વર્યા રાય.

વધુ એક
વધુ એક રેડ ડ્રેસ્ડ ઐશ.

ટી-શર્ટ
ઐશ્વર્યા રેડ ટી-શર્ટમાં પણ ખીલી ઉઠે છે.

કવર પેજ પર
કૉસ્મો મૅગેઝીનના કવર પેજ પર લાલ હુશ્નનો જલવો પાથરતા ઐશ.

ફિલ્મના સેટ પર
ઐશ્વર્યા રાય પોતાની ફિલ્મના સેટ પર લાલ કપડામાં.

ફોટોશૂટ
ઐશના લાલ ડ્રેસે ફોટોશૂટને વધુ હૉટ બનાવી દીધુ.

વધુ એક
રેડ ડ્રેસ્ડ ઐશની વધુ એક તસવીર.

જૂની તસવીર
લાલ કપડા પહેરેલ ઐશની જૂની તસવીર.

મોસ્ટ બ્યુટીફુલ
ઐશ્વર્યા રાય મોસ્ટ બ્યુટીફુલ મહિલા છે.

લાલ સાડી
લાલ સાડીમાં કેવા ખીલી ઉઠ્યા છે ઐશ્વર્યા રાય.












Click it and Unblock the Notifications
