આરાધ્યાને લાગ્યું કે રણબીર તેના પપ્પા છે: ઐશ્વર્યા રાય

Posted By:
Subscribe to Oneindia News

ઐશ્વર્યા રાય બચ્ચન અને રણબીર કપૂરની કેમેસ્ટ્રી આજે ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ હવે ઐશ્વર્યા રાયે આરાધ્યા અને રણબીર કપૂરની કેટલીક વાતો જણાવી છે.

aishwarya rai

આ વાતોને સાંભળીને તમારા મોઢામાંથી ક્યૂટ જ શબ્ધ નીકળશે. પરંતુ રણબીર કપૂર અને આરાધ્યામાં આટલી બોન્ડિંગ છે તે માનવું થોડું અજીબ લાગે છે કારણકે કે જે પ્રકારની બાળકી છે આરાધ્યા.

aishwarya rai

ઐશ્વર્યા રાયએ જણાવ્યું કે એક દિવસ રણબીર કપૂર અભિષેક બચ્ચનની જેમ જ સેટ પર જેકેટ અને ટોપી પહેરીને હતા અને રણબીરની દાઢી પણ છે. આરાધ્યા તરત જ ત્યાં દોડી ગયી અને રણબીરને ચીપકી ગયી. રણબીર કઈ જ રિએક્ટ ના કરી શક્યા. બસ Awww કરતા રહી ગયા.

aishwarya rai

ત્યારપછી આરાધ્યાને સમજમાં આવ્યું કે તે પાપા નથી. એટલા માટે જયારે પણ આરાધ્યા રણબીરને મળે છે તેને પોતાની ભૂલ યાદ આવે છે અને તે મુસ્કુરાવવાનું ચાલુ કરી દે છે. બંને વચ્ચે દોસ્તી પણ આ જ કારણથી થયી છે.

aishwarya rai
aishwarya rai
aishwarya rai
English summary
Aishwarya Rai talks about Aradhya Bachchan and Ranbir Kapoor's bond!
Please Wait while comments are loading...