સલમાન સાથે ફિલ્મ કરવા તૈયાર ઐશ્વર્યા પરંતુ...

Posted By:
Subscribe to Oneindia News

આના કરતા વધારે આશ્ચર્યની વાત બીજી શુ હોય કે ઐશ્વર્યા રાય તેના એક્સ બોયફ્રેન્ડ સલમાન ખાન સાથે ફિલ્મ કરવા માટે તૈયાર હોય. આ સાચી વાત છે કે ઐશ્વર્યા રાયએ તેના એક પત્રકાર મિત્રને કહ્યું કે તેઓ સલમાન ખાન સાથે ફિલ્મ કરવા માટે તૈયાર છે પરંતુ તેમાં તેમની એક શરત છે.

aishwarya rai

ઐશ્વર્યા રાયની શરત એ છે કે બંનેની એક ફિલ્મમાં હોવું કહાનીની માંગ હોય અને બીજી શરત એ છે કે ફિલ્મના નિર્દેશક એકદમ બેહતરીન હોય. ઐશ્વર્યા રાયની શરત તેની જગ્યાએ સાચી છે. પરંતુ સવાલ એ છે કે સુપરસ્ટાર સલમાન ખાન તેમની સાથે કામ કરવા માટે તૈયાર છે કે નહીં.

aishwarya rai

આપને જણાવી દઈએ કે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય હમ દિલ દે ચુકે સનમ અને હમ તુમ્હારે હૈ સનમ જેવી ફિલ્મોમાં સાથે આવી ચુક્યા છે.

aishwarya rai

સલમાન ખાન અને ઐશ્વર્યા રાય ઘણો લાંબો સમય સાથે રહ્યા છે. આજે બંને સ્ટાર પોતાની અલગ અલગ લાઈફમાં ખુશ છે.

aishwarya rai

તો જુઓ સલમાન અને ઐશ્વર્યાની કેટલીક ખાસ તસવીરો....

aishwarya rai
aishwarya rai
aishwarya rai
aishwarya rai
aishwarya rai
English summary
Aishwarya Rai Wants To Work With Ex-Boyfriend Salman Khan but on one condition.
Please Wait while comments are loading...