ઐશ્વર્યા જ નહીં, કરીના-શાહરૂખ-સલમાન બન્યા ફેક ફોટોના શિકાર

ઐશ્વર્યા રાય બચ્ચન હાલ જ ફસાઇ ગઇ કંટ્રોવશિયલ તસવીરના વિવાદમાં. જેમાં તેને એક જ્વેલરીની એડ માટે જે ફોટો પડાવ્યો તે બાળમજૂરી અને રંગભેદને પ્રેરતો હતો તેવો આરોપ તેમની પર લગાવામાં આવ્યો.

જો કે આ બાદ આ જ્વેલર્સે માફી માંગી એડ પાછી ખેંચી લીધી હતી. તો બીજી તરફ એશે પણ કહ્યું કે તેમનો ફોટો બદલી દેવામાં આવ્યો છે.
જો કે આવું કંઇ પહેલી વાર નથી થયું.

બોલીવૂડ સેલેબ્રિટી વારંવાર આવા ફેક ફોટોના વિવાદોમાં સપડાયા જ કરતા હોય છે. કરીના કપૂર, શાહરૂખ ખાન, સલમાન ખાન આવા જ કેટલાક બોલીવૂડ સેલેબ્રિટીઓના નામ છે જેમને આવા ખોટા ફોટોના કારણે વિવાદમાં ફસાવું પડ્યું છે.

તો ચાલો આજે કેટલાક આવા જ બોલીવૂડ સેલેબ્રિટી વિષે વાત કરીએ જેમનું નામ આ ફેક ફોટોએ બગાડ્યું છે. જુઓ આ ફોટો સ્લાઇડર..

ઐશ્વર્યા

ઐશ્વર્યા

હાલમાં જ કલ્યાણ જ્વેલર્સની એક પ્રિંટ એડમાં ઐશ્વર્યાની આ ઓરિજનલ તસવીરને કંઇક આ રીતે બદલી દેતા વિવાદ ઊભો થયો હતો.

હેમા માલિની સ્કર્ટમાં

હેમા માલિની સ્કર્ટમાં

આ ઓરિજનલ ફોટો નારાયણી શાસ્ત્રીનો છે જેને સોશ્યલ મીડીયા પર હેમા માલિનીનો ફોટો કહી વાયરલ કરવામાં આવ્યો હતો.

લવ જહેદ

લવ જહેદ

કરીના કપૂરના આ ફોટાને વિશ્વ હિંદુ પરીષદે એક પત્રિકામાં મોર્ફ કરીને છાપતા કરીનાએ આ મામલે અવાજ ઉઠાવ્યો હતો. અને ત્યારબાદ લવ જહેદ શબ્દને પણ સારી એવી નામના મળી હતી.

સલમાન-શાહરૂખ કિસ

સલમાન-શાહરૂખ કિસ

શાહરૂખ ખાન સલમાન ખાનની બહેન અર્પિતાના લગ્નમાં પહોંચ્યો અને તેના એ ફોટોને કંઇક આ રીતે સોશ્યલ મીડિયામાં રજૂ કરાયો.

વીણાનો ન્યૂડ ફોટો

વીણાનો ન્યૂડ ફોટો

વીણા મલિક આમ તો કાફી હોટ ફોટોશૂટ કરાવી ચૂકી છે. પણ જ્યારે મેગેઝિનના કવર પેઝ પર તેમનો ન્યૂડ ફોટો આવ્યો ત્યારે પાકિસ્તાનમાં તેમનો ભારે વિરોધ થયો હતો જો કે વીણાનું કહેવું હતું કે તેમની સાથે મેગેઝિને ચીંટીંગ કર્યું છે અને તેમણે ન્યૂડ ફોટો નથી પડાવ્યો.

કાજોલનો ફેક ફોટો

કાજોલનો ફેક ફોટો

કાજોલના આ ફોટો મોર્ફ છે. પણ જ્યારે આ ફોટો આવ્યો હતો ત્યારે સોશ્યલ મીડીયા પર તે સારો એવો વાયરલ થયો હતો.

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલ

સિંધન સ્ટાર કાજલ અગ્રવાલ પણ મોર્ફ ફોટાની શિકાર થઇ ચૂકી છે. કાજલે પોતાની સેમી ન્યૂડ તસવીરને ખોટી બતાવી મેગેઝિન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ઐશ-આરાધ્યા

ઐશ-આરાધ્યા

ઐશ્વર્યા રાય બચ્ચને જ્યારે આરાધ્યાને જન્મ આપ્યો ત્યારે તેની આ ફેક તસ્વીરે સોશ્યલ મીડીયામાં ધૂમ મચાવી હતી. જો કે પાછળથી ખબર આવ્યા હતા કે આ ફોટો ઓરિજનલ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X