Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : ચૌદ વરસ થઈ ગયાં અજય-કાજોલના લગ્નને

મુંબઈ, 24 ફેબ્રુઆરી : અજય દેવગણ અને કાજોલ આજે તેમના લગ્નની 14મી વર્ષગાંઠ ઉજવી રહ્યાં છે. અજય તથા કાજોલના લગ્ન 24મી ફેબ્રુઆરી, 1999ના રોજ અજયના નિવાસસ્થાને મહારાષ્ટ્રિયન રીત-રિવાજ મુજબ થયા હતાં. બૉલીવુડના આ મોસ્ટ પૉપ્યુલર કપલ ગણાય છે.

પ્રાપ્ત માહિતી મુજબ કાજોલ અને અજય દેવગણે 1994થી ડેટિંગ શરૂ કરી હતી કે જ્યારે તેઓ ગુંડારાજ ફિલ્મ કરી રહ્યા હતાં. તેમને બે સંતાનો પુત્રી ન્યાસા અને પુત્ર યુગ છે. કાજોલ અને અજયના લગ્ન અગાઉ મીડિયામાં એવા સમાચારો વહેતા થયા હતાં કે અજયના પરિજનો લગ્ન બાદ કાજોલને ફિલ્મમાં કામ નહીં કરવા દે, પરંતુ લગ્ન બાદ પણ કાજોલે અનેક ફિલ્મોમાં કામ કર્યું.

અજય દેવગણ હાલ ભોપાલમાં પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહના શૂટિંગમાં વ્યસ્ત છે અને કહેવાય છે કે કાજોલ પણ ભોપાલ પહોંચી ગયાં છે કે જ્યાં તેઓ પતિ સાથે લગ્નની વર્ષગાંઠ ઉજવશે.

આવો જોઇએ કાજોલ-અજયની તસવીરો.

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

કાજોલ તેમના શરારતી અંદાજ માટે જાણીતા છે. તેઓ બૉલીવુડના શ્વેત-સુંદરી ગણાયે છે. તેમની આંખો ખાસ ઇમ્પ્રેસિવ છે. બીજી બાજુ અજયનું કૅરેક્ટર કાજોલ કરતાં સાવ વિપરીત છે. તેઓ લાગણીશીલ યુવાન છે. તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક કુશળ અભિનેતા ગણાય છે.

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

અજય-કાજોલની ડેટિંગ ગુંડારાજ ફિલ્મના શૂટિંગ દરમિયાન શરૂ થઈ હતી. કહે છે કે અજય કાજોલના વિવેસિયસનેસ તથા નૅચરલ ચાર્મથી પ્રભાવિત થયા હતાં, તો કાજોલ અજના રિઝર્વ્ડ પણ સેંસિબલ નૅચરથી પ્રભાવિત થયા હતાં.

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

અજયે જણાવ્યું કે તેઓ આઈ લવ યૂ કે પ્રપોઝલ જેવા લફડામાં નહોતા પડ્યાં. તેમણે લગ્ન અગાઉ ચર્ચા પણ નહોતી કરી. આ એક અકસ્માત જેવું જ હતું.

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

અજય-કાજોલે પાંચ વર્ષની ડેટિંગ બાદ 24મી ફેબ્રુઆરી, 1999ના રોજ અજયના નિવાસસ્થાને મહારાષ્ટ્રિયન રીત-રિવાજ મુજબ લગ્ન કરી લીધાં.

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

દરમિયાન મીડિયાએ તે વખતે કાજોલ દ્વારા કૅરિયરને દાવ ઉપર મૂકી લગ્ન કરવા અંગે ટીકાઓ કરી હતી. તે વખતે અફવાઓ ફેલાઈ હતી કે અજય લગ્ન બાદ કાજોલને ફિલ્મોમાં કામ કરવા દેવા માંતાં નથી.

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

કાજોલે 20મી એપ્રિલ, 2003ના રોજ તેમણે પુત્રી ન્યાસાને જન્મ આપ્યો. 13મી સપ્ટેમ્બર, 2010ના રોજ યુગ અવતર્યો.

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

અજય દેવગણ, પુત્રી ન્યાસા, સાસુ તનુજા તથા તનીષા સાથે.

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

કાજોલ તથા અજયની પ્રથમ ફિલ્મ ગુંડારાજ હતી. પછી પ્યાર તો હોના હી થા, દિલ ક્યા કરે, ઇશ્ક, રાજૂ ચાચા તથા ટૂનપુર કા સુપરહીરો ફિલ્મો કરી.

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

કાજોલ તથા અજયે રાજૂ ચાચા તથા યૂ મી ઔર હમ ફિલ્મોમાં પણ સાથે હતાં.

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

અજય-કાજોલ અનેક ઈવેન્ટ્સમાં સાથે દેખાય છે.

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

આ જોડી અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં પણ વ્યસ્ત રહે છે.

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

આ જોડીને ફિલ્મફૅર મૅગેઝીનના કવર પેજ ઉપર પણ સ્થાન મેળવ્યુ હતું.

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

તાજેતરમાં અજય-કાજોલે શૌંભરી દેવી મંદિરમાં અજયની આગામી હિમ્મતવાલા ફિલ્મની સફળતા માટે પ્રાર્થના કરી.

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

ઝી ટીવીના રીયલિટી શોમાં તનુજા, કાજોલ તથા અજય.

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

વ્હર્લપૂલની એડમાં કાજોલ અને અજય.

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

સંગિની જ્વૅલર્સની એડમાં અજય-કાજોલ.

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

હોળી રમતાં કાજોલ-અજય.

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

લગ્ન બાદ અનેક પ્રકારની અટકળો ચાલી. તેમાં અજયના લગ્નેતર સંબંધોની અફવાઓ પણ હતી, પણ બંને વચ્ચેનો વિશ્વાસ અને સંબંધ અડગ રહ્યો.

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

કહે છે કે કાજોલ ન્યાસા અને યુગ સાથે ભોપાલ જઈ અજય સાથે લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરશે.

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

અનમૅચ લાગતી પરફેક્ટ જોડી

વનઇંડિયા પરિવાર પણ અજય દેવગણ અને કાજોલને તેમના લગ્નની વર્ષગાંઠે શુભેચ્છાઓ પાઠવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X