આકાશ અંબાણી ની સગાઇ, પહોંચ્યું આખું બોલિવૂડ

Posted By:
Subscribe to Oneindia News

થોડા દિવસ પહેલા ગોવામાં એક સાદા સમારંભ માં મુકેશ અંબાણી ના દીકરા આકાશ અંબાણી એ શ્લોકા મહેતા સાથે સગાઇ કરી લીધી. પરંતુ હવે અંબાણી પરિવારમાં જશ્નનો માહોલ છે અને બધા જ બોલિવૂડ સિતારા તેમાં હાજરી પુરાવી રહ્યા છે.

શાહરુખ ખાન થી લઈને કરણ જોહર, કાજોલ થી લઈને ગૌરી ખાન આ પાર્ટીની જાન બની રહ્યા છે. ઐશ્વર્યા રાય પણ પાર્ટીનો હિસ્સો બની છે. ઐશ્વર્યા રાય પોતાની દીકરી આરાધ્યા સાથે આવી હતી.

આકાશ અને શ્લોકા બંને ધીરુભાઈ ઇન્ટરનૅશનલ સ્કુલમાં સાથે અભિયાસ કરતા હતા. બંને સ્કૂલથી જ એકબીજાને ઓળખે છે. શ્લોકા ભારતના ફેમસ હીરા વેપારી ની દીકરી છે.

તો જુઓ આકાશ અંબાણીની સગાઇ પર બોલિવૂડ સ્ટારની હાજરી

સૌથી નાની મહેમાન

સૌથી નાની મહેમાન

આ પાર્ટીમાં સૌથી નાની મહેમાન આરાધ્યા બચ્ચન હતી. પોતાની પિન્ક ફ્રોકમાં આરાધ્યા બચ્ચન કેમેરા સાથે પોઝ આપતી જોવા મળી.

ખાસ મિત્ર

ખાસ મિત્ર

હાલમાં કેટરિના કૈફ આકાશ અંબાણી ની ખાસ મિત્ર બની ચુકી છે.

જોન અબ્રાહમ

જોન અબ્રાહમ

ઘણા દિવસો પછી જોન અબ્રાહમ કોઈ પાર્ટીમાં જોવા મળ્યા છે.

કરણ જોહર

કરણ જોહર

કરણ જોહર મોટા ભાગે ઘણી પાર્ટીમાં જોવા મળી જ જાય છે તો અહીં તો તેમનું આવવું બને જ છે.

મોટી ગિફ્ટ

મોટી ગિફ્ટ

લાગે છે કેટરિના કૈફ ઘણી મોટી ગિફ્ટ લઈને આવી છે.

સુપરસ્ટાર સાથે

સુપરસ્ટાર સાથે

શાહરુખ ખાન અહીં પણ પોતાની હાજરી આપવાથી ચુક્યા નથી

પાર્ટી ની સ્ટાર

પાર્ટી ની સ્ટાર

આ પાર્ટી ની સ્ટાર સાચ્ચે નાની આરાધ્યા બચ્ચન જ હતી.

English summary
Akash Ambani who got engaged to his school sweetheart Shloka Mehta in a low key affair, threw a grand bash for Bollywood friends. View Pics.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.