#Salute: એક્ટિંગ સાથે આ બધી જ રીતે અક્ષય કુમાર છે બેસ્ટ
અક્ષય કુમાર બોલિવૂડના શાનદાર એક્ટરમાં એક છે તેમાં કોઈ જ શંકા નથી. તેઓ પોતાની દરેક ફિલ્મની સાથે સાથે બોલિવૂડમાં તેમનું કદ પણ વધારતા રહ્યા છે. તેમની હાલમાં જ આવેલી ફિલ્મ રુસ્તમ પણ લોકોને ખુબ જ પસંદ આવી રહી છે. તેમની વર્ષ 2016ની દરેક ફિલ્મ 100 કરોડના ક્લબમાં જોડાઈ રહી છે.
અક્ષય કુમાર જેટલા સારા કલાકાર છે તેટલા જ સારા વ્યક્તિ પણ છે. અક્ષય કુમારની ફિલ્મો વધારે કમાણી કરી જાય છે તો તેને તેઓ સારા કામમાં વાપરે પણ છે. સમાજસેવા અક્ષય કુમાર માટે કોઈ જ નવી વાત નથી.

અક્ષય કુમારે સૈન્યના જવાનોના લાભાર્થે 80 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી છે. અક્ષયે કહ્યું હતું કે 'મને એવું લાગે છે કે બહાદુર જવાનોને મેડલ્સની સાથે આર્થિક સંસાધનોની પણ જરૃર હોય છે. આની પહેલાં અક્ષય કુમારે ખેડૂતોને સહાય માટે 90 લાખની મદદ કરી હતી.
અક્ષય કુમારે ચેન્નાઇમાં આવેલા પૂર પીડિતો માટે 1 કરોડ રૂપિયાની મદદ પણ કરી હતી. અક્ષય કુમારે ખતરો કે ખેલાડીમાં પ્રતિસ્પર્ધીને મદદ માટે 25 લાખ રૂપિયાની સહાય પણ કરી હતી. અક્ષય કુમારની સારી વાત એ છે કે તેઓ આવી વાતો મીડિયામાં નથી આવવા દેતા.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
