Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pics : જ્યારે અક્ષય કુમારે, જૅકલીન સાથે કરાવ્યું હોટ ફોટોશૂટ

હાલમાં જ અક્ષય કુમાર અને જૅકલીન ફર્નાન્ડીઝની મોસ્ટ અવેટેડ ફિલ્મ "બ્રધર્સ" રિલિઝ થવાની છે. ત્યારે પોતાની ફિલ્મને યુનિક રીતે પ્રમોટ કરવા માટે અક્ષય કુમાર અને જૅકલીન ફર્નાન્ડીઝે જાણીતા મેગેઝિન વોગ માટે કરાવ્યું એક યુનિક અને હોટ ફોટોશૂટ.

આ ફોટોશૂટમાં જૅકલીન અને અક્ષય કુમારની હોટ કેમેસ્ટ્રી દેખતા જ બનતી હતી. બધા જાણે છે કે અક્ષય કુમાર તેની રફ અને ટફ ઇમેજ માટે જાણીતા છે. વધુમાં જૅકલીન પણ સીડક્ટીવ્લી સેક્સી બોડી અને અદાઓની રાણી છે.

ત્યારે આ હોટ જોડીએ કેવી રીતે વોગના કવર પેઝ પર આગ લગાડી અને કેવી યુનિક સ્ટાઇલથી ફોટોશૂટ દ્વારા તેમના ફિલ્મનું પ્રમોશન કર્યું તે જાણો આ ફોટોસ્લાઇડરમાં. સાથે જ જુઓ કેટલીક ખાસ તસવીરો...

ટૂ મચ હોટનેસ

ટૂ મચ હોટનેસ

અક્ષયનો રફ ટફ અંદાજ અને જૅકલીનની કાતિલ અદાઓએ કંઇક આ રીતે વોગ મેગેઝિનના કવર પેઝ પર આગ લગાવી.

શોપિંગ

શોપિંગ

પોતાના સ્ટાલીશ અંદાજ અને સિડક્ટવી બોડીને કંઇ આ રીતે આ ફોટામાં જૅકલીને બતાવ્યું.

પુલ સાઇડ રોમાન્સ

પુલ સાઇડ રોમાન્સ

આ ફોટોશૂટમાં અક્ષય અને જૅકલીને પુલ સાઇડ રોમાન્સ પણ કર્યો.

યુનિક

યુનિક

તો વળી આ રીતનું કંઇક યુનિક ફોટોશૂટ પણ આ લોકોએ ફિલ્મના પ્રમોશન માટે કર્યું.

અદાઓ

અદાઓ

કંઇક આ રીતે જૅકલીન બતાવ્યો પોતાનો કર્વી અંદાજ.

રોમાન્સ

રોમાન્સ

નોંધનીય છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા, અક્ષય કુમાર અને જૅકલીન હાલમાં જ બ્રધર્સ નામની થ્રિલર એક્શન ફિલ્મમાં સાથે દેખાવા છે.

વોગ

વોગ

ત્યારે વોગ મેગેઝિનના કવર પેઝ પર જૅકલીને કંઇક આ અંદાજમાં પોતાની કર્વી બોડીને છતી કરી.

મહોબ્બત

મહોબ્બત

સિદ્ધાર્થ મલ્હૌત્રા અને જૅકલીને પણ પોતાની યુનિક કેમેસ્ટ્રી કંઇક આ રીતે ફોટોશૂટમાં બતાવી.

રોમાન્સ

રોમાન્સ

તો અક્ષય કુમાર અને જૅકલીન કંઇ આ રીતે બેડસીન માટે પોઝ આપ્યો.

શશશ....

શશશ....

ત્યારે જૅકલીને તેની કામણગારી અને કાતિલ અદાઓ કંઇક આ અંદાજમાં બતાવી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X