For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અક્ષય-ટ્વિંકલે કર્યું ખુલ્લેઆમ શરમજનક કૃત્ય, કેસ નોંધાયો

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 30 જુલાઈ : અક્ષય કુમાર અને તેમના પત્ની ટ્વિંકલ ખન્ના માટે આવનારા દિવસો મુશ્કેલી ભર્યાં હોઈ શકે છે, કારણ કે સોમવારે હાઈકોર્ટે મુંબઈ પોલીસને આદેશ કર્યો કે તે અક્ષય કુમાર અને તેમના પત્ની ટ્વિંકલ ખન્ના સામે અશ્લીલતા ફેલાવવાનો કેસ ચલાવે.

akshay-kumar-and-twinkle-khanna

વાત 2009ના લૅક્મે ફૅશન વીક છે કે જેમાં ડેનિમ બ્રાન્ડ માટે જીન્સ પહેરી અક્ષય કુમાર રૅમ્પ ઉપર ચાલતા હતાં કે અચાનક ગૅલરીમાં બેઠેલા પત્ની ટ્વિંકલ ખન્નાને તેમણે કોઇક ઇશારો કર્યો કે જે પછી ટ્વિંકલે તેમની જીન્સની ઝિપ ખોલી બંધ કરી દીધી. તે વખતે આ અંગે બહુ હોબાળો મચ્યો હતો.

એક સામાજિક કાર્યકરે અક્ષય-ટ્વિંકલ વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો કે જે અંગે બંનેએ સ્પષ્ટીકરણ આપ્યુ હતું કે જે કંઈ થયું, તે સ્ક્રિપ્ટનો એક ભાગ હતો કે જે રોજાએ લખી હતી. આ ખુલાસાને પોલીસે ફગાવી દીધો હતો. પછી કેસ કોર્ટમાં પડતર હતો કે જેમાં સોમવારે હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાની હરકત ખૂબ જ શરમજનક છે. તેથી બંને વિરુદ્ધ અશ્લીલતા ફેલાવવાનો કેસ ચલાવવો જોઇએ.

English summary
High Court to cops Akshay Kumar had sparked a controversy during the fashion week in March 2009 when his wife Twinkle unbuttoned his jeans on the ramp to promote a popular denim brand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X