ગ્લેમરસ અંદાજમાં બિકીની પહેરી બીચ પર મસ્તી કરતી જોવા મળી અલાના પાંડે, કાતિલ અદાઓ પર ફેન્સ ફિદા થયા!
હંમેશા પોતાની તસવીરો દ્વારા સોશિયલ મીડિયા પર છવાયેલ અલાના પાંડે ફરી સામે આવી છે, જેમાં તેનો ગ્લેમરસ લુક સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.
હંમેશા પોતાની તસવીરો દ્વારા સોશિયલ મીડિયા પર છવાયેલ અલાના પાંડે ફરી સામે આવી છે, જેમાં તેનો ગ્લેમરસ લુક સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.

અલાના પાંડેનો બોલ્ડ બિકીની અવતાર
બોલિવૂડ એક્ટર ચંકી પાંડેની ભત્રીજી અને અનન્યા પાંડેની પિતરાઈ બહેન અલાના પાંડે તેના ગ્લેમરસ લુકને લઈને ઘણી વાર ચર્ચામાં રહે છે.

બીચ પર બિકીનીમાં પોઝ આપ્યા
અલાના પાંડે ભલે ફિલ્મી દુનિયાનો ભાગ ન હોય, પરંતુ તે સોશિયલ મીડિયા દ્વારા લાઈમલાઈટ મેળવવાની કોઈ તક છોડતી નથી.

અલાના તેના બિકીની અવતાર માટે ફેમસ છે
અલાના અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે, જેનાથી તે ઘણી હેડલાઈન્સ મેળવે છે. ફરી એકવાર તેની કેટલીક આવી જ તસવીરો સામે આવી છે.

અલાનાનું ઈન્સ્ટા બોલ્ડ ફોટોથી ભરેલુ છે
અલાનાએ હાલમાં જ બિકીની લુકમાં કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેની સ્ટાઈલ ફેન્સને ઘાયલ કરતી જોવા મળી રહી છે.

અલાના ખૂબ જ હોટ લાગી રહી છે
ફોટામાં જોઈ શકાય છે કે અલાના દરિયા કિનારે ખૂબ જ હોટ લુકમાં જોવા મળી રહી છે. ફેન્સને તેનો બોલ્ડ બિકીની અવતાર જોવા મળી રહ્યો છે.

અલાનાએ આઇવર મેકક્રેને ડેટ કરી રહી છે
અવારનવાર અલાના તેની આવી તસવીરો શેર કરતી રહે છે. આ સાથે તે પોતાના મંગેતર સાથે પણ તસવીરો શેર કરતી રહે છે.

અલાના પરફેક્ટ ફિગરની માલકિન છે
અલાનાની મંગેતરનું નામ આઇવર મેકક્રે છે, જે એક ફિલ્મ નિર્દેશક છે. બંનેએ નવેમ્બર 2021માં સગાઈ કરી હતી.
અલાના સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
અલાના પાંડેના કરિયર વિશે વાત કરીએ તો તે સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર અને ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.












Click it and Unblock the Notifications
