બ્રહ્માસ્ત્ર પહેલાં આ પ્રોજેક્ટમાં જોવા મળશે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર

બ્રહ્માસ્ત્ર પહેલાં આ પ્રોજેક્ટમાં જોવા મળશે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની લેટેસ્ટ ફોટો સામે આવી છે જે ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહી છે. આ ફોટો આલિયા ભટ્ટ અને રણબીરની અપકમિંગ જાહેરાત શૂટથી સામે આવી છે, જ્યાં બંને એકબીજાની આંખોમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. આલિયા સૂટમાં જોવા મળી રહી છે જ્યારે રણબીર પણ કેજ્યુઅલ લુકમાં જોવા મળી રહ્યો છે.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ઉપરાંત આ તસવીરોમાં ડાયરેક્ટર ગૌરી શિંદે પણ જોવા મળી રહી છે. ત્રણેય એક સાથે ફોટો ફ્રેમમાં પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આલિયા ગ્રીન કુરતો અને પિંક દુપટ્ટા ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે, જ્યારે રણબીર કપૂર પોલો ટી શર્ટ અને મેચિંગ ટ્રેક પેંટ્સમાં જોવા મળી રહ્યા છે.

અહેવાલો મુજબ આ એડ એક ચિપ્સ બ્રાંડ માટે છે. જો કે હજી આ વિશે વધુ માહિતી નથી મળી. જણાવી દઈએ કે અગાઉ પણ બંને કેટલીય જાહેરાતોમાં સાથે જોવા મળી ચૂક્યા છે. હવે ફરી એકવાર બંને એડમાં સાથે જોવા મળશે.

આલિયા ભટ્ટ અને રણબીર સાથે ફિલ્મ

આલિયા ભટ્ટ અને રણબીર સાથે ફિલ્મ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે બ્રહ્માસ્ત્ર ફિલ્મ દ્વારા જલદી જ ધમાલ મચાવનાર છે. બ્રહ્માસ્ત્ર ફિલ્મને અયાન મુખરજી ડાયરેક્ટ કરી રહ્યા છે જેમાં અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ જોવા મળશે.

આલિયાએ ગંગૂબાઈ કાઠિયાવાડીથી ધમાલ મચાવી દીધી

આલિયાએ ગંગૂબાઈ કાઠિયાવાડીથી ધમાલ મચાવી દીધી

હાલમાં જ રિલીઝ થયેલ ગંગૂબાઈ કાઠિયાવાડીના ટીઝરે ધમાલ મચાવી દીધી છે. ફેન્સને આ ટીઝર એટલું પસંદ આવ્યું અને તેમાં આલિયાના દમદાર રોલને પણ જોઈ સૌએ તેમના ખુબ વખાણ કર્યાં. ફેન્સ જ શાહરુખ ખાનથી લઈ અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરા સહિત તમામ સ્ટાર્સે આલિયા ભટ્ટના ખુબ વખાણ કર્યાં.

આલિયા અને રણબીરનું ઘર

આલિયા અને રણબીરનું ઘર

હાલમાં જ આલિયા અને રણબીર એક કંસ્ટ્રક્શન સાઈટ પર જોવા મળ્યા. આ ઘર રણબીરના દાદા દાદીના નામે છે અને કહેવાઈ રહ્યું છે કે લગ્ન બાદ રણબીર અને આલિયા આ ઘરમાં જ શિફ્ટ થશે.

રણબીરની અપકમિંગ ફિલ્મ

રણબીરની અપકમિંગ ફિલ્મ

રણબીર કપૂર આ દિવસોમાં શ્રદ્ધા કપૂર સાથે આવનાર લવ રંજનની અનટાઈટલ ફિલ્મની તૈયારીઓમાં લાગી ગયા છે. જ્યારે હાલમાં જ તેમની ફિલ્મ શમશેરાની રિલીઝ ડેટ પણ અનાઉન્સ થઈ ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X