PICS: કોસ્મોપોલીટનના કવર પેજ પર આલિયાનો બોલ્ડ અવતાર
કોસ્મોપોલીટન મેગેઝીનના કવર પેજ પર આલિયા સુપર હૉટ લાગી રહી છે. કોસ્મોપોલીટનના કવર પેજ પર આલિયા ચળકીલા ગ્રીન કલરના કોશ્ચુમમાં ગજબ લાગી રહી છે. આ તસવીરો જોઇને તમે પણ તેના કાયલ થઇ જશો.
આલિયા ભટ્ટ એક એવી અભિનેત્રી છે, જેને બોલીવુડમાં બહુ જલ્દી સ્ટારડમ મળ્યું છે. આજે તેની પાસે બોલીવુડના મોટા મોટા નિર્દેશકોની ફિલ્મના પ્રોજેક્ટ છે. આ બધાની વચ્ચે અભિનેત્રી આલિયા ભટ્ટને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લગતા લગભગ તમામ મેગેઝીનના કવર પેજ પર સ્થાન મળ્યું છે. તેમાય તેનો કોસ્મોપોલીટન મેગેઝીનનો બોલ્ડ અવતાર માઇન્ડ બ્લોઇંગ છે.
શાનદાર ફિલ્મ બાદ આલિયા ભટ્ટ, કપૂર એન્ડ સન્સ, ઉડતા પંજાબ અને શુદ્ધીમાં જોવા મળશે. તો આવો તે પહેલા આલિયાના આ હૉટ એન્ડ બ્યુટીફુલ ફોટોશુટની કેટલીક તસવીરો જોઇએ.

HOT
આ નવા ફોટોશુટમાં આલિયાનો બોલ્ડ એન્ડ હૉટ અવતાર જોવા મળી રહ્યો છે. કોસ્મોપોલીટનના કવરપેજ પર આલિયાએ ક્લીવેજીસ બતાવ્યા છે.

Alia In White
ગ્રીન કોશ્ચુમમાં આલિયા જેટલી હૉટ એન્ડ બોલ્ડ લાગી રહી છે, તેટલી જ વ્હાઇટ કોશ્ચુમમાં સીમ્પલ અને ક્યુટ દેખાઇ રહી છે.

આલિયા
ઓક્ટોબર મહિનાના કોસ્મોપોલીટન મેગેઝીનના ઈશ્યુમાં આલિયાનું ચીક લુક રોકીંગ હતુ.

In Black
આલિયા ભટ્ટ આગામી ફિલ્મ શાનદારમાં શાહિદ કપૂર સાથે જોવા મળશે.

Fighter
આલિયાએ લેટેસ્ટ ફોટોશુટ માટે wrestling ringમાં ફોટોશુટ કરાવ્યુ હતુ જેમા તે ડીમાન્ડીંગ લાગી રહી છે.

Old Cover
કોસ્મોપોલીટન મેગેઝીનના કવર પેજ પર આલિયા ઘણી વખત જોવા મળી છે. કોસ્મોપોલીટનના કવર પેજ પર આલિયાનો આ અંદાજ પણ લોકોએ ઘણો પસંદ કર્યો હતો.

Alia On Cover
આ પણ કોસ્મોપોલીટનના કવર પેજની તસવીર છે, જેમા આલિયા એક સુંદર પરી જેવી લાગી રહી છે.

Behind The Scenes
મેગેઝીનના ફોટોશુટ દરમ્યાન પડદા પાછળ આલિયાનો નોટી અંદાજ.

Cosmo
Cosmo મેગેઝીનના ફોટોશુટ દરમ્યાનની એક તસવીર.

Alia Bhatt
આલિયા ભટ્ટ શાનદાર બાદ કપૂર્સ એન્ડ સન્સ, ઉડતા પંજાબ અને અને શુદ્ધીમાં જોવા મળશે.












Click it and Unblock the Notifications
