Pics : આવનાર ફિલ્મો અંગે ઉત્સાહિત છે આલિયા ભટ્ટ

મુંબઈ, 3 મે : બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાની આવનાર ફિલ્મો અંગે ખૂબ ઉત્સાહિત છે. આલિયાએ 2 સ્ટેટ્સ ફિલ્મના શૂટિંગનો પ્રથમ તબક્કો પૂર્ણ કર્યો છે. તેઓ ઇમ્તિયાઝ અલીની હાઈવે ફિલ્મ માટે રણદીપ હુડા સાથે શૂટિંગ માટે તૈયાર છે.

સૌંદર્ય સામગ્રી ઉત્પાદક કમ્પની મેબલિનના બ્રાન્ડ એમ્બેસેડર આલિયાનું કહેવું છે કે બંને ફિલ્મોના શૂટિંગ માટે તેઓ સમયનો સૌથી બહેતર ઉપયોગ કરી રહ્યાં છે. મેબલિનના એક કાર્યક્રમમાં 20 વર્ષીય આલિયા ભટ્ટે જણાવ્યું - હું બે ફિલ્મો 2 સ્ટેટ્સ તથા હાઈવેમાં કામ કરી રહી છું. હાઈવે આ જ વર્ષે 13મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે, જ્યારે 2 સ્ટેટ્સ આવતા વર્ષે એપ્રિલમાં, પરંતુ બંને ફિલ્મોના શૂટિંગ માટે સમયનો સદુપયોગ કરી રહી છું. આલિયા ભટ્ટ મહેશ ભટ્ટના પુત્રી છે, તે તો સર્વવિદિત છે જ.

જુઓ મેબલિનના કાર્યક્રમમાં આલિયા ભટ્ટની તસવીરો અને જાણો તેમની આગામી ફિલ્મો વિશે.

આલિયા ભટ્ટ@મેબલિન ઈવેન્ટ

આલિયા ભટ્ટ@મેબલિન ઈવેન્ટ

આલિયા ભટ્ટે સ્ટુડન્ટ ઑફ ધ ઈયરના સહ-કલાકારો અભિનેતા વરુણ ધવન તેમજ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જાહેરખબરનો કરાર કર્યો છે.

આલિયા ભટ્ટ@મેબલિન ઈવેન્ટ

આલિયા ભટ્ટ@મેબલિન ઈવેન્ટ

આલિયાની આગામી 2 સ્ટેટ્સ ફિલ્મ પ્રખ્યાત લેખક ચેતન ભગતની પ્રસિદ્ધ નવલકથા 2 સ્ટેટ્સ : 2 સ્ટોરી ઑફ માય મૅરેજ ઉપર આધારિત છે.

આલિયા ભટ્ટ@મેબલિન ઈવેન્ટ

આલિયા ભટ્ટ@મેબલિન ઈવેન્ટ

2 સ્ટેટ્સ ફિલ્મની વાર્તા એક પંજાબી છોકરા અને તામિળ છોકરીની પ્રણય-કથા આસપાસ ફરે છે

આલિયા ભટ્ટ@મેબલિન ઈવેન્ટ

આલિયા ભટ્ટ@મેબલિન ઈવેન્ટ

હાઈવે સાજિદ નડિયાદવાલાના બૅનર હેઠળ બની રહી છે.

આલિયા ભટ્ટ@મેબલિન ઈવેન્ટ

આલિયા ભટ્ટ@મેબલિન ઈવેન્ટ

હાઈવે ફિલ્મનું શૂટિંગ માર્ચમાં આલિયાના જન્મ દિવસે શરૂ થઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X