આલિયા, જેક્લીન, સની તેમજ અન્યનો યલો બિકિનીમાં હોટ અવતાર

પોતાની આગામી ફિલ્મ "શાનદાર" માટે આલિયા ભટ્ટે ગુલાબી બિકિનીમાં ફોટોશુટ કરાવ્યું હતું. તેના ગુલાબી બિકિનીમાં ફોટોશુટને લઈને બોલીવુડમાં તેણે તરખાટ મચાવ્યો છે. આલિયા ગુલાબી બિકિનીમાં ઘણી હોટ પણ લાગી રહી છે.

વેલ આલિયાને ગુલાબી બિકિનીમાં નિહાળીને પ્રશંસકો દિવાના થશે, અને મહિલા પ્રશંશકો આલિયા જેવી ફીગર મેળવવા માટે જીમ તરફ દોડશે. ગુલાબી બિકિનીમાં આલિયાના ફોટોશુટને ચારેયતરફથી ઘણી જ સરાહના મળી રહી છે. એટલું જ નહીં બોલીવુડમાં અભિનેત્રી કેટરીના કૈફે પણ આલિયાના બિકિની ફોટોશુટના વખાણ કર્યા હતા.

વેલ આલિયાની સાથે જ અન્ય કેટલીક બીજી અભિનેત્રીઓ પણ છે કે જે યલો બિકિનીમાં પણ એટલી જ હોટ અને ગોર્જીયસ લાગી રહી છે. યલો બિકિનીમાં અન્ય અભિનેત્રીઓની કેટલીક હોટ તસ્વીર અહીં શેર કરવામાં આવી છે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

ગુલાબી બિકિનીમાં આલિયા જેટલી સુંદર લાગે છે. એટલી જ સુંદર તેની ડેબ્યુ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરમાં યલો બિકિનીમાં લાગતી હતી.

અનુષ્કા શર્મા

અનુષ્કા શર્મા

તો અનુષ્કા શર્માનો બદમાશ કંપનીનો યલો બિકિની લુક કોઈને પણ તેના દિવાના બનાવી શકે છે.

જેક્લીન ફર્નાડીઝ

જેક્લીન ફર્નાડીઝ

મોડેલમાંથી બોલીવુડમાં પ્રવેશેલી જેક્લીન પણ તેના બિકિની લુકમાં ઘણી આકર્ષક લાગે છે.

એમી જેક્સન

એમી જેક્સન

એમી જેક્સનનો આ યલો બિકિની અવતાર સિંઘ ઈઝ બ્લીંગમાં જોવા મળશે.

બીપાશા બાસુ

બીપાશા બાસુ

બીપાશા બાસુ ખુબ જ ફીગર કોન્શીયસ છે. તો તેની ફેશન સેન્સ પણ ગજબની છે. ધુમ-2માં બિપાશા બાસુનો યલો બિકિની લુક ઘણો જ હોટ હતો.

અમિશા પટેલ

અમિશા પટેલ

થોડા પ્યાર થોડા મેજીકમાં અમિષા પટેલે પણ યલો બિકિની ટ્રાય કરી છે. જેમાં તે રોકીંગ લાગે છે.

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલનો સિંઘમ ફિલ્મમાં યલો બિકિની લુક માર્કેબલ રહ્યો હતો.

નરગીસ ફખરી

નરગીસ ફખરી

વન્સ અગેઈન ફીગર અને ફેશનનું બેસ્ટ કોબ્મીનેશન એટલે નરગીસ ફખરી. નરગીસ ફખરીએ મે તેરા હીરોમાં યલો સ્વીમસ્યુટમાં હોટ પોઝ આપ્યો છે.

ઈશા દેઓલ

ઈશા દેઓલ

ઈશા દેઓલે પણ તેનો બિકિની ડેબ્યુ ધુમમાં આપ્યો હતો. યલો બિકિનીમાં ઈશા રીમાર્કેબલ હતી.

બીપાશા

બીપાશા

બીપાશા વન્સ અગેઈન ઈન યલો બિકિની ફિલ્મ હમશકલમાં. સો....હોટ....

એમી

એમી

એક ફોટોશુટ દરમ્યાન યલો બિકિનીમાં એમી કોઈ અપ્સરાથી ઓછી નથી લાગી રહી.

તનુશ્રી દત્તા

તનુશ્રી દત્તા

બાલીવુડમાં તનુ કદાચ ભૂલાઈ ગઈ છે, પણ તેના એક ફોટોશુટ દરમ્યાનનો આ યલો બિકિની પોઝ આકર્ષક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X