Wedding Diaries! આલિયા ભટ્ટનો આ અવતાર જોતા જ રહી જશો

ફિલ્મફેર એવોર્ડમાંથી ફ્રી થઇને આલિયા ભટ્ટ સીધી જોધપુર પહોંચી હતી, તેની બેસ્ટ ફ્રેન્ડની વેડિંગ અટેન્ડ કરવા. જોધપુરમાં પ્રિ-વેડિંગ સેરેમની અને વેડિંગની અનેક તસવીરો આલિયાએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર

ફિલ્મફેર એવોર્ડમાંથી ફ્રી થઇને આલિયા ભટ્ટ સીધી જોધપુર પહોંચી હતી, તેની બેસ્ટ ફ્રેન્ડની વેડિંગ અટેન્ડ કરવા. જોધપુરમાં પ્રિ-વેડિંગ સેરેમની અને વેડિંગની અનેક તસવીરો આલિયાએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી, જે ખૂબ વાયરલ થઇ હતી. દરેક સેરેમનીમાં આલિયાનો ટ્રેડિશનલ અવતાર માઇન્ડ-બ્લોઇંગ હતો. એનાથી પણ વધુ જે વાત આલિયાના ફેન્સને ગમી ગઇ તે એ કે, આલિયા કોઇ સામાન્ય યુવતીની માફક પોતાની બહેનપણીઓ સાથે તમામ ફંક્શન એન્જોય કરતી જોવા મળી હતી. ક્યાંય એક સફળ સ્ટાર કે એક્ટ્રેસ હોવાનો દેખાડો નહોતો.

પ્રિ-શાદી અવતાર

પ્રિ-શાદી અવતાર

આ સેરેમનીમાં આલિયાના તમામ પ્રિ-શાદી અવતાર અત્યંત સુંદર હતા. આ વેડિંગમાં તેણે તમામ યુવતીઓને જાણે બેસ્ટ ફ્રેન્ડની વેડિંગ માટે સ્ટાયલ ગોલ્સ આપી દીધા છે. વેડિંગ પહેલા પોતાની ફ્રેન્ડની બેચલર પાર્ટીમાં તે સુંદર પિંક ફ્લોરલ ગાઉનમાં જોવા મળી હતી, જેની સાથે તેણે સિંપલ મેકઅપ કર્યો હતો.

મહેંદી સેરેમની

મહેંદી સેરેમની

મહેંદી સેરેમનીમાં આલિયાએ સુંદર અને સિમ્પલ યલો અનારકલી પર પસંદગી ઉતારી હતી. આની સાથે તેણે સુંદર ઇયરરિંગ્સ પહેરી હતી. આલિયાના તમામ આઉટફિટ્સ સુંદર અને એલિગન્ટ છતાં સિમ્પલ હતા.

સંગીત

સંગીત

સંગીત સેરેમનીનો આલિયાનો લૂક રોયલ અને એલિગન્ટ હતો. તેની આ તસવીર સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ હતી. બેજ કલરના લહેંગા ચોલીમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી અને તેની સાથે તેણે ટ્રેડિશનલ ટિયારા(દામણી) પણ પહેરી હતી. તેણે પોતાની ફ્રેન્ડ્સ સાથે પરફોર્મ પણ કર્યું હતું અને બ્રાઇડના પર્ફોમન્સ સમયે તે ખાસી ઇમોશનલ પણ થઇ ગઇ હતી.

 બ્રાઇડ સાથે કૃપા સાથે

બ્રાઇડ સાથે કૃપા સાથે

આ મહેંદી સેરેમનીનો જ એક ફોટો છે, જેમાં તે પોતાની બેસ્ટ ફ્રેન્ડ અને બ્રાઇડ કૃપા સાથે પોઝ કરી રહી છે. કૃપાના પણ મેરેજના દરેક લૂક્સ ખૂબ સુંદર હતા. આ મેરેજ બાદ સોશ્યલ મીડિયા પર આલિયા ઉપરાંત તેની બહેનપણીઓની પણ ફેન ફોલોઇંગ વધી ગઇ હશે.

આકાંક્ષા અને આલિયા

આકાંક્ષા અને આલિયા

આ તસવીર સંગીતના દિવસની છે, જેમાં આલિયા તેની અન્ય બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા સાથે જોવા મળે છે. દરેક સેરેમનીમાં આલિયાની આ ફ્રેન્ડ આકાંક્ષા પણ પરફેક્ટ આઉટફિટ્સમાં જોવા મળી હતી. આલિયા અને તેની ફ્રેન્ડ્સે આ સેરેમનીમાં મોટેભાગે પેસ્ટલ શેડ્સ પર પસંદગી ઉતારી હતી.

વેંડિગ ડે

વેંડિગ ડે

વેડિંગ ડેની આલિયા અને તેની ફ્રેન્ડ્સની તસવીરો પણ અત્યંત સુંદર છે. મરૂન લહેંગામાં બ્રાઇડ અને પેસ્ટલ શેડ્સમાં તેની બ્રાઇડ્સ મેડ્સ અત્યંત સુંદર લાગી રહી છે. આલિયાએ વેડિંગ ડે માટે ગ્રે સિલ્વર રંગના આઉટફિટ પર પસંદગી ઉતારી હતી, આ તસવીરો પરથી કહી શકાય કે, તેની ફ્રેન્ડ કૃપા પણ આલિયા જેટલી જ સુંદર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X