Shocking : પપ્પા જેવો લાઇફ Partner નથી ઇચ્છતી આલિયા...

મુંબઈ, 13 સપ્ટેમ્બર : સામાન્ય રીતે અભિનેત્રી આલિયા ભટ્ટને પૂછવામાં આવે છે કે તેઓ પોતાના પપ્પા અને મહાન કલાકાર મહેશ ભટ્ટ સાથે ક્યારે કામ કરશે? આલિયા કહે છે આ તો ઉપરવાળો જ બતાવી શકે, પણ આ વખતે મહેશ ભટ્ટે પોતે આ સવાલનો જવાબ આપ્યો અને જે કહ્યું તે ચોંકાવનારૂ હતું.

મહેશ ભટ્ટે જણાવ્યું - હું ક્યારેય સ્ટાર્સ સાથે કામ નથી કરતો અને આલિયા હાલ એક સ્ટાર છે અને આ મારા માટે ગૌરવની વાત છે.

નોંધનીય છે કે બૉલીવુડમાં ભટ્ટ કૅમ્પ એવુ છે કે જે સૌથી વધુ નવા ચહેરાઓને તક આપે છે અને આલિયા હવે નવો ચહેરો નથી. આલિયાએ નવા ચહેરા તરીકે શરુઆત કરણ જૌહર સાથે કરી હતી. આલિયાએ ચાર જ ફિલ્મો દ્વારા પોતાની જાતને સ્ટાર સાબિત કરી દીધી છે.

ચાલો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

મહેશ નહીં, કરણ

મહેશ નહીં, કરણ

આલિયાએ પોતાનું ફિલ્મી કૅરિયર મહેશ ભટ્ટની ફિલ્મ નહીં, પણ કરણ જૌહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે શરૂ કર્યુ હતું.

સોનીની દીકરી

સોનીની દીકરી

આલિયા ભટ્ટ મહેશ ભટ્ટ અને તેમની બીજી પત્ની સોની રાઝદાનની દીકરી છે. આલિયાને એક બહેન અને એક ભાઈ છે.

લાઇફ-પાર્ટનર પપ્પા જેવો નહીં

લાઇફ-પાર્ટનર પપ્પા જેવો નહીં

આલિયાએ થોડાક દિવસ અગાઉ અનુપમ ખેરના શો કુછ ભી હો સકતા હૈમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ હતું કે દરેક છોકરીની જેમ હું નથી વિચારતી કે મારો જીવન સાથી મારા પપ્પા જેવો હોય.

આલિયા સ્ટાર

આલિયા સ્ટાર

આલિયાએ અત્યાર સુધી ચાર ફિલ્મોમાં કામ કર્યુ છે અને તમામ ફિલ્મો સુપર હિટ રહી છે. તેથી આલિયાને લોકો હવે સ્ટાર કહેવા લાગ્યા છે.

સ્ટાર સાથે કામ નહીં

સ્ટાર સાથે કામ નહીં

મહેશ ભટ્ટે કહ્યું કે મારી દીકરી આલિયા એક સ્ટાર છે અને હું સ્ટાર સાથે કામ નથી કરતો.

Click The Link

Click The Link

જ્યારે ગૌરી પ્રત્યે ‘બેવફા' થયો કિંગ ખાન... : જુઓ 15 વિવાદો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X