PICS : ઇન્ડિયન ઍચીવર્સ ઍવૉર્ડ ફંક્શનમાં ધૂમ મચાવતી ‘આલિયા-પરિ’

મુંબઈ, 28 જુલાઈ : ઇન્ડિયન ઇંટરનેશનલ ઍચીવર્સ ઍવૉર્ડ્સ ફંક્શન તાજેતરમાં જ અહીં યોજાયો હતો કે જે આલિયા ભટ્ટ અને પરિણીતી ચોપરાને નામે રહ્યો. બંને અભિનેત્રીઓએ આ ફંક્શનની રાત્રિને ઝાકઝમાળ ભરી બનાવી દીદી હતી.

આ ઍવૉર્ડ ફંક્શનમાં હમ્પ્ટી શર્મિલા કી દુલ્હનિયા આલિયા ભટ્ટે પોતાના સેક્સી મૂવ્સ દ્વારા લોકોના દિલ જીતી લીધાં, તો દાવત એ ઇશ્ક સ્ટાર પરિણીતી ચોપરાએ પણ પોતાના લટકા-ઝટકા દ્વારા ઑડિયંસને મંત્રમુગ્ધ કરી દીધા હતાં.

આ કાર્યક્રમમાં પૂનમ ઢિલ્લો, અનિલ મુરારકા, આયુષ્માન ખુરાના, ધર્મેન્દ્ર, શત્રુઘન્ સિન્હા અને રાજૂ શ્રીવાસ્તવ જેવી સેલિબ્રિટીઓ ઉપસ્થિત હતી તો કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી તથા ભાજપ નેતા અને ફૅશન આઇકૉન શાઇના એનસીએ પણ હાજરી આપી હતી.

ચાલો જોઇએ તસવીરી ઝલક :

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

ઇંટરનેશનલ ઇન્ડિયન ઍચીવર્સ ઍવૉર્ડ ફંક્શન 2014માં આલિયા ભટ્ટ હાજર રહ્યા હતાં.

પરિણીતી ચોપરા

પરિણીતી ચોપરા

ઇંટરનેશનલ ઇન્ડિયન ઍચીવર્સ ઍવૉર્ડ ફંક્શનમાં પરિણીતી ચોપરા પણ હાજર રહ્યા હતાં.

સ્ટેજ પર આલિયા

સ્ટેજ પર આલિયા

ઇંટરનેશનલ ઇન્ડિયન ઍચીવર્સ ઍવૉર્ડ ફંક્શનમાં આલિયા ભટ્ટે સ્ટેજ પર પરફૉર્મન્સ આપ્યુ હતું.

આલિયાના ઠુમકાં

આલિયાના ઠુમકાં

આલિયા ભટ્ટે આ પ્રસંગે સ્ટેજ પર ખૂબ ઠુમકા લગાવ્યાં.

હિટ અભિનેત્રી

હિટ અભિનેત્રી

આલિયા ભટ્ટ બૉલીવુડના હિટ નવોદિત અભિનેત્રી છે.

હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા

હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા

સ્ટુડન્ટ ઑફ ધ ઈયર સાથે કૅરિયર શરૂ કરનાર આલિયા ભટ્ટ હવે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયાની સફળતાની ઉજવણી કરી રહ્યા છે.

પરિણીતીનું પરફૉર્મન્સ

પરિણીતીનું પરફૉર્મન્સ

ઇંટરનેશનલ ઇન્ડિયન ઍચીવર્સ ઍવૉર્ડ ફંક્શનમાં પરિણીતી ચોપરાએ પણ સ્ટેજ પરફૉર્મન્સ આપ્યુ હતું. તેમની આગામી ફિલ્મ દાવત એ ઇશ્ક છે.

તુવાલ ડાન્સ

તુવાલ ડાન્સ

ઇંટરનેશનલ ઇન્ડિયન ઍચીવર્સ ઍવૉર્ડ ફંક્શનમાં પરિણીતીએ તુવાલ ડાન્સ કર્યો હતો.

આદેશ શ્રીવાસ્તવ

આદેશ શ્રીવાસ્તવ

ઇંટરનેશનલ ઇન્ડિયન ઍચીવર્સ ઍવૉર્ડ ફંક્શનમાં આદેશ શ્રીવાસ્તવ.

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના

ઇંટરનેશનલ ઇન્ડિયન ઍચીવર્સ ઍવૉર્ડ ફંક્શનમાં આયુષ્માન ખુરાનાએ હોસ્ટિંગ કર્યુ હતું.

હાર્ડ કૌર

હાર્ડ કૌર

ઇંટરનેશનલ ઇન્ડિયન ઍચીવર્સ ઍવૉર્ડ ફંક્શનમાં હાર્ડ કૌર.

કાયરા અડવાણી

કાયરા અડવાણી

ઇંટરનેશનલ ઇન્ડિયન ઍચીવર્સ ઍવૉર્ડ ફંક્શનમાં કાયરા અડવાણી.

કાયરા-પૂનમ

કાયરા-પૂનમ

ઇંટરનેશનલ ઇન્ડિયન ઍચીવર્સ ઍવૉર્ડ ફંક્શનમાં કાયરા અડવાણી અને પૂનમ ઢિલ્લોન.

નિતિન-શાઇના

નિતિન-શાઇના

ઇંટરનેશનલ ઇન્ડિયન ઍચીવર્સ ઍવૉર્ડ ફંક્શનમાં નિતિન ગડકરી અને શાઇના એનસી.

પદ્મિની કોલ્હાપુરે

પદ્મિની કોલ્હાપુરે

ઇંટરનેશનલ ઇન્ડિયન ઍચીવર્સ ઍવૉર્ડ ફંક્શનમાં પદ્મિની કોલ્હાપુરે.

પામેલા-પૂનમ

પામેલા-પૂનમ

ઇંટરનેશનલ ઇન્ડિયન ઍચીવર્સ ઍવૉર્ડ ફંક્શનમાં પામેલા ચોપરા અને પૂનમ ઢિલ્લોન.

રાજૂ શ્રીવાસ્તવ

રાજૂ શ્રીવાસ્તવ

ઇંટરનેશનલ ઇન્ડિયન ઍચીવર્સ ઍવૉર્ડ ફંક્શનમાં રાજૂ શ્રીવાસ્તવ.

શત્રુઘ્ન-ધર્મેન્દ્ર

શત્રુઘ્ન-ધર્મેન્દ્ર

ઇંટરનેશનલ ઇન્ડિયન ઍચીવર્સ ઍવૉર્ડ ફંક્શનમાં શત્રુઘ્ન સિન્હા અને ધર્મેન્દ્ર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X