Pics : શૉર્ટકટ રોમિયોમાં વિલન બનશે અમીષા પટેલ
મુંબઈ, 23 એપ્રિલ : લાંબા વખતથી એક અદદ સોલો હિટ ફિલ્મ માટે તલસતાં અભિનેત્રી અમીષા પટેલ આજકાલ હિટ થવા માટે નવી-નવી યુક્તિઓ અજમાવી રહ્યાં છે. એક બાજુ તેઓ દેસી મૅજિક નામની ફિલ્મનું નિર્માણ કરી રહ્યાં છે, તો તેમણે સાઉથની એક રીમેક ફિલ્મ શૉર્ટકટ રોમિયો પણ સાઇન કરી છે કે જેમાં તેઓ વૅમ એટલે કે વિલનનો રોલ પ્લે કરવાનાં છે.
અમીષાનો આ પહેલો રોલ હશે કે જે ગ્રેડ શૅડ ધરાવતો હશે, કારણ કે પોતાના દસ વર્ષના કૅરિયરમાં અમીષાએ અત્યાર સુધી હકારાત્મક ભૂમિકાઓ જ ભજવી છે, પરંતુ નિષ્ફળતાઓની હારમાળામાંથી નિકળવા અમીષાએ વિચાર્યું કે ચાલો એક વાર નેગેટિવ રોલ કરીને પણ જોઈ લઉં. એટલે જ તેમણે શૉર્ટકટ રોમિયો ફિલ્મ સાઇન કરી છે.
શૉર્ટકટ રોમિયો તામિળ ફિલ્મ થિરૂટ્ટ પયાલેની રીમેક છે. તેમાં અમીષા પટેલ એક અમીર બિઝનેસ મૅનના બગડેલા પત્નીનો રોલ કરી રહ્યાં છે કે જે પોતાના પતિની દોલત પામવા કોઈ પણ હદે જઈ શકે છે. તે પરિણીત હોવા છતાં પરપુરુષ સાથે સંબંધ ધરાવે છે. આ પરપુરુષના રોલમાં છે નીલ નિતિન મુકેશ. ફિલ્મમાં પૂજા ગુપ્તા હીરોઇન છે.
આવો જોઇએ અમીષા પટેલનો શૉર્ટકટ રોમિયો ફિલ્મનો લુક.

અમીષા પટેલનો વધુ એક નવો લુક
લાંબા વખતથી એક અદદ સોલો હિટ ફિલ્મ માટે તલસતાં અભિનેત્રી અમીષા પટેલ આજકાલ હિટ થવા માટે નવી-નવી યુક્તિઓ અજમાવી રહ્યાં છે. એક બાજુ તેઓ દેસી મૅજિક નામની ફિલ્મનું નિર્માણ કરી રહ્યાં છે, તો તેમણે સાઉથની એક રીમેક ફિલ્મ શૉર્ટકટ રોમિયો પણ સાઇન કરી છે કે જેમાં તેઓ વૅમ એટલે કે વિલનનો રોલ પ્લે કરવાનાં છે.

-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત

Click it and Unblock the Notifications