45 વર્ષની અમીષા પટેલે સેક્સી ફોટો વીડિયોથી ધમાલ મચાવી, જુઓ ગોર્જિયસ અવતાર

45 વર્ષની અમીષા પટેલે સેક્સી ફોટો વીડિયોથી ધમાલ મચાવી, જુઓ ગોર્જિયસ અવતાર

એક્ટ્રેસ અમીષા પટેલ હંમેશા પોતાના બોલ્ડ અંદાજને લઈ ચર્ચામાં રહે છે. આજકાલ તે બેક ટૂ બેક ઢગલાબંધી બિકિની અને સેક્સી ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી રહી છે. સાથે જ બોલ્ડ વીડિયો પણ શેર કરી રહી છે. તેનો આ ગ્લેમરસ અવતાર સોશિયલ મીડિયાની હેડલાઈનમાં બનેલો છે.

અમીષા પટેલ અત્યારે તો ફિલ્મોથી દૂર છે પરંતુ પોતાના બોલ્ડનેસ વાળા અવતારને પગલે તે આજે પણ ટોપ એક્ટ્રેસને ફેલ કરે છે. સોશિયલ મીડિયા પર અમીષા પટેલના લાખ ફેન્સ છે જે તેની તસવીરોને પસંદ કરે છે અને તેની સોશિયલ મીડિયા પર વખાણ પણ કરે છે.

હૉટ તસવીર

હૉટ તસવીર

હાલમાં જ અમીષા પટેલની ફિલ્મ ગદર એક પ્રેમ કથાએ 22 વર્ષ પૂરાં કર્યાં. જેનું સેલિબ્રેનશન એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પણ કર્યું. ગદર એક પ્રેમ કથા ભારત-પાકિસ્તાન ભાગલા પર બનેલી ફિલ્મ હતી જેમાં સની દેઓલ અમીષાની અપોઝિટ જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા ક્વીન

સોશિયલ મીડિયા ક્વીન

અમીષા પટેલ સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. અહીં પોતાની દરેક લેટેસ્ટ ફોટો અને વીડિયો ફેન્સ સાથે શેર કરે છે.

અમીષા પટેલનું ડેબ્યૂ

અમીષા પટેલનું ડેબ્યૂ

અમીષા પટેલે વર્ષ 2000માં ફિલ્મ કહો ના પ્યાર હૈ થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં રિતિક રોશનની અપોઝિટ અમીષા પટેલે કામ કર્યું હતું, જેમાં દર્શકોને તેનો રોલ ખુબ પસંદ આવ્યો હતો.

લગ્ન નથી કર્યાં

લગ્ન નથી કર્યાં

અમીષા પટેલનું નામ બૉલીવુડ ફિલ્મી સફરમાં કેટલાય અભિનેતાઓ સાથે ચોક્કસ જોડાયેલું છે. પરંતુ 45 વર્ષની ઉંમરમાં પણ તે હજી કુંવારી છે.

અમીષાનું ફેન ફોલોઈંગ

અમીષાનું ફેન ફોલોઈંગ

ચોક્કસ અમીષા ફિલ્મોમાં ઓછા જોવા મળે છે પરંતુ તેની લોકપ્રિયતા આજે પણ યથાવત છે. સોશિયલ મીડિયા પર લાખો ફોલોઅર્સ આ વાતનું સબૂત છે કે આજે પણ અમીષા લોકોના દિલો પર રાજ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X