Pics : કોલકાતાના માર્ગો પર સરપટ સાયકલ દોડાવતાં બિગ બી!




પીકૂ ફિલ્મ અંગે અમિતાભ બચ્ચન ખૂબ જ એક્સાઇટેડ છે. કોલકાતામાં શૂટિંગ કરતા તેમને અનેક જૂની યાદો તાજી થઈ રહી છે. બિગ બીએ ટ્વિટર પર લખ્યું, ‘આ શહેરમાં આવ્યા બાદ તેની ઘણી બધી યાદો ઉભરી રહી છે, પરંતુ આવનાર દિવસોમાં ઘણુ બધુ થનાર છે. કોલકાતા એક ખાસ પ્રકારનું શહેર છે કે જે જ્ઞાન અને ઝનૂન સાથે આપને ઉત્સાહિત કરે છે.'













Click it and Unblock the Notifications
