નાવ્યા નવેલીની આ તસ્વીરો બધાના હોશ ઉડાવી દેશે
થોડા સમય બાદ જો બચ્ચન પરિવારની નવી પેઢી ફિલ્મોમાં આવી જાય તો તેમાં નવાઈની કોઈ જ વાત નહિ રહે. બોલીવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની પૌત્રી નાવ્યા નવેલી નંદા છે બોલીવૂડની મોસ્ટ પોપ્યૂલર સ્ટાર કિંડ.
નાવ્યા નવેલી ખુબ જ સુંદર છે અને તે હમેશા ફેમિલી સાથે દેખાઈ છે. નાવ્યા નવેલી સોશ્યલ મીડિયા સાઈટ પર ઘણી જ વ્યસ્ત રહે છે. પરંતુ નાવ્યા નવેલીની આ વખતની તસ્વીરોએ બધાને ચોકાવી દીધા છે કારણકે આ વખતે નાવ્યા નવેલી બીકીનીમાં જોવામાં આવી છે. 18 વર્ષની નાવ્યા નવેલી લંડનમાં અભ્યાસ કરે છે.
જુઓ નાવ્યા નવેલીની તસ્વીરો:

નાવ્યા નવેલી
આ તસ્વીરમાં નાવ્યા નવેલી ખુબ જ સુંદર લાગી રહી છે.

નાવ્યા નવેલી
નાવ્યા નવેલી માલદીવમાં રજાઓ ગાળવા ગઈ હતી તે સમયે આ તસ્વીર લેવામાં આવી

નાવ્યા નવેલી
નાવ્યા નવેલીએ આ ફોટો જાતે શેર કર્યો હતો

નાવ્યા નવેલી
હેલોવીન સમયે નાવ્યા નવેલીએ ખેચીને શેર કરેલો ફોટો

નાવ્યા નવેલી
નાવ્યા નવેલી જેટલી ખુબસુરત છે તેટલી હોટ પણ

નાવ્યા નવેલી
બચ્ચન પરિવારની નવી પેઢી ફિલ્મોમાં આવી જાય તો તેમાં નવાઈની કોઈ જ વાત નહિ રહે.

નાવ્યા નવેલી
આ ફોટોમાં નાવ્યા લાગી રહી છે ડેમ હોટ. અને તેને જોનાર દરેક આ સુંદર સુંદરીને જોતા જ રહી જશે.

નાવ્યા નવેલી
નાવ્યા નવેલી અને શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન એક સાથે લંડનમાં અભ્યાસ કરે છે
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
