અમિતાભ બચ્ચને કર્યા ‘બરફી’ના ખુબ વખાણ

રણબીર કપૂર, પ્રિયંકા ચોપડા, ઇલિના ડીક્રૂઝ અભિનીત અને અનુરાગ બસુ દિગ્દર્શિત આ ફિલ્મના બિગ બી કાયલ થઇ ગયા છે. તેમણે જણાવ્યુ હતું કે ‘ બરફી જોયા બાદ કામના બધા જ તણાવ દૂર થઇ ગયા. રણબીર કપૂર અને પ્રિયંકા ચોપડાએ શાનદાર અને અદભુત અભિનય કર્યો છે. જ્યારે અનુરાગે એક્સ્ટ્રા ઓર્ડિનરી ડાયરેક્શન આપ્યુ છે.'
બિગ બીએ ઉમેર્યુ હતું કે'ભારતીય સીનેમા, તેની ફિલ્મો, દિગ્દર્શક, અભિનેતા અને ટેકનિશિયન એક જાદુઇ ફેઝમાંથી પસાર થઇ રહ્યા છે.'












Click it and Unblock the Notifications
