Pics : ઇલિયાના, મલાઇકા, અમૃતા અને કરિશ્માના તાલે ગજવ્યું રૅમ્પ!

મુંબઈ, 14 માર્ચ : મુંબઈ શરૂ થયેલ લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ-2014માં બૉલીવુડ હસીનાઓ પોતાના જલવા પાથરી રહી છે અને તેમાં વધુ ચાર અભિનેત્રીઓનો ઉમેરો થયો છે.

લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ દર વર્ષે યોજાય છે. ગત વર્ષે પણ તેમાં અનેક બૉલીવુડ સેલિબ્રિટીઓ હાજર રહી હતી અને હસીનાઓએ રૅમ્પ ઉપર ચાલી પોતાના જલવા પાથર્યા હતાં, તો આ વખતે પણ અનેક બૉલીવુડ અભિનેત્રીઓ રૅમ્પ ઉપર ચાલવા પહોંચી છે. આ કાર્યક્રમમાં અનેક અભિનેતાઓ પણ હાજરી આપી રહ્યાં છે. તાજેતરમાં જ રૅમ્પને ગજવવા પહોંચ્યાં ઇલિયાના, મલાઇકા અરોરા ખાન, અમૃતા પુરી અને કરિશ્મા કપૂર.

લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટમાં અમૃતા પુરીએ રિતિકા માનચંદાણીના પરિધાન પહેરી રૅમ્પ વૉક કર્યું, તો કરિશ્મા કપૂર અર્પિતા મહેતાના પરિધાનો સાથે રૅમ્પ ઉપર ઉતર્યાં. તેવી જ રીતે મલાઇકા અરોરા ખાને અંજૂ મોદી અને ઇલિયાનાએ અનુશ્રી રેડ્ડીના પરિધાનો સાથે રૅમ્પ ગજવ્યું.

ચાલો જોઇએ લૅક્મે ફૅશન વીક સમર રિસોર્ટ 2014ની તસવીરી ઝલક :

લૅક્મે ફૅશન વીક 2014

લૅક્મે ફૅશન વીક 2014

લૅક્મે ફૅશન વીક 2014માં અમૃતા પુરીએ રિતિકા માનચંદાણીના પરિધાન પહેરી રૅમ્પ ઉપર વૉક કર્યું.

લૅક્મે ફૅશન વીક 2014માં ઇલિયાનાએ અનુશ્રી રેડ્ડીના પરિધાન પહેરી રૅમ્પ ઉપર વૉક કર્યું.

લૅક્મે ફૅશન વીક 2014માં કરિશ્મા કપૂરે અર્પિતા મહેતાના પરિધાન પહેરી રૅમ્પ ઉપર વૉક કર્યું.

લૅક્મે ફૅશન વીક 2014માં મલાઇકા અરોરા ખાને અંજૂ મોદીના પરિધાન પહેરી રૅમ્પ ઉપર વૉક કર્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X