Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અક્ષય કુમાર સાથે ફ્લોપ, અહીં સુપરહિટ રહી આ અભિનેત્રી

હાલમાં જ અક્ષય કુમારની અભિનેત્રી એમી જેક્શન સમાચારોમાં છે. તેને સોશ્યિલ મીડિયા પર પોતાની હોટ બિકીની ફોટો શેર કરી છે.

હાલમાં જ અક્ષય કુમારની અભિનેત્રી એમી જેક્શન સમાચારોમાં છે. તેને સોશ્યિલ મીડિયા પર પોતાની હોટ બિકીની ફોટો શેર કરી છે. આ ફોટા ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. એમી જેક્શન અક્ષય કુમાર સાથે બિગ બજેટ ફિલ્મ 2.0 માં જોવા મળશે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ માટે એમી જેક્શનને અક્ષય કુમારે ભલામણ કરી હતી. એમી જેક્શન આ પહેલા અક્ષય કુમાર સાથે સિંહ ઇઝ બલિંગ ફિલ્મમાં દેખાઈ ચુકી છે. પરંતુ તે ફિલ્મ બોક્સઓફિસ પર ફ્લોપ સાબિત થયી હતી.

ખરેખર સિંહ ઇઝ બલિંગ ફિલ્મ પછી અક્ષય કુમાર અને એમી જેક્શન સારા મિત્રો બની ગયા છે. હવે જ્યાં સુધી બોલિવૂડમાં જગ્યા બનાવવા વિશે વાત કરવામાં આવે તો એમી જેક્શન તેમાં સફળ નથી થઇ શકી. એમી જેક્શનને સમજમાં આવી ગયું કે તેની પીઆર ટીમ તેના માટે સારું કામ નથી કરી રહી એટલા માટે તેને પોતાની પીઆર ટીમથી સંબંધ તોડી નાખ્યો અને અક્ષય કુમારને એક સારી ફિલ્મ માટે રિકવેસ્ટ કરી. એક સારા મિત્ર તરીકે અક્ષયે તેની મદદ પણ કરી.

આપણે જણાવી દઈએ કે એમી જેક્શન બોલિવૂડમાં કેટલીક ફિલ્મોમાં જોવા મળી ચુકી છે એમી જેક્શન તેના બોલ્ડ અંદાઝને કારણે સમાચારોમાં રહે છે. તેના બિકિની ફોટોઝ સૌથી વધુ વાયરલ થયા જોવા મળ્યા છે.

એમી અને સોશ્યલ મીડિયા

એમી અને સોશ્યલ મીડિયા

એમી જેક્શન સતત સોશ્યલ મીડિયામાં એક્ટીવ રહેતી હિરોઈનોમાંથી એક છે. તે અવાર નવાર પોતાના લેટેસ્ટ ફોટો સોશ્યલ મીડિયા પર શેર કરતી હોય છે. આ કારણે તેને અનેક વખત ટ્રોલનો શિકાર પણ થવું પડ્યુ છે. પરંતુ આ તમામ વાતો છતાં પણ તેના ફેન્સની ફોલોઅરની સંખ્યમાં સતત વધારો થતો જોવા મળે છે.

એમી જેક્શન

એમી જેક્શન

એમીની એક્ટિંગની શરૂઆત સાઉથની ફિલ્મોથી થઈ હતી. એ પહેલા તે બ્રિટિશ મોડલ તરીકે કામ કરી ચૂકી છે. ખાસ કરીને તેણે તમિલ ફિલ્મોમાં સારુ એવું કામ કર્યુ છે. અને આજે તે સાઉથની જાણીતી અભિનેત્રીઓ માંથી એક છે.

બ્રિટિશ બ્રાન્ડ માટે ફોટોશૂટ

બ્રિટિશ બ્રાન્ડ માટે ફોટોશૂટ

લિપ્સી લંડનની સૌથી બેસ્ટ Lingerie બ્રાંડમાંથી એક છે. તે માટે એમી જેક્શને ફોટોશૂટ કરાવ્યુ હતું. એમી જેમ સાડી જેવા ટ્રેડિશનલ કપડામાં સુંદર લાગે છે. તેવી જ રીતે તે આ બિકિની ફોટોમાં પણ એકદમ હોટ લાગે છે.

શૂઝનો શોખ

શૂઝનો શોખ

એમી જેક્સનને શૂઝનો ખૂબ શોખ છે. તેનું શૂઝ કલેક્શન ખરેખર શાનદાર છે. મૂળ યુકેની એવી એમી જેક્સન પાસે દરેક હાઇ એન્ડ બ્રાન્ડના શૂઝ છે. તેને ફરવું પણ ખૂબ પસંદ છે, તે અવાર-નવાર વિવિધ દેશોની મુલાકાત લેતી રહે છે.

સાઉથ ઇન્ડિયન ફિલ્મો

સાઉથ ઇન્ડિયન ફિલ્મો

એમી મોટાભાગે હિંદી ઉપરાંત તમિલ ફિલ્મોમાં જોવા મળી છે. હાલ તે 'રોબો 2.0' ઉપરાંત કન્નડ ફિલ્મ 'ધ વિલન'માં પણ કામ કરી રહી છે. આ તેની પ્રથમ કન્નડ ફિલ્મ હશે. બોલિવૂડમાં તે છેલ્લે ફિલ્મ 'ટૂટક ટૂટક ટૂકિયા'માં સ્પેશિયલ એપિરિયન્સમાં જોવા મળી હતી.

એક દિવાના થા

એક દિવાના થા

એમીએ વર્ષ 2012માં બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. તેની પ્રથમ ફિલ્મ 'એક દિવાના થા'માં તેની સામે પ્રતિક બબ્બર હતો. આ એક સાઉથ ઇન્ડિયન સુપરહિટ ફિલ્મની રિમેક હતી, પરંતુ બોલિવૂડ બોક્સ ઓફિસ સુપરફ્લોપ સાબિત થઇ હતી. જો કે, એમીના પર્ફોમન્સના અને તેની પ્રતિક સાથેની કેમેસ્ટ્રીના ખાસા વખાણ થયા હતા.

બ્લોકબસ્ટર ફિલ્મ

બ્લોકબસ્ટર ફિલ્મ

'રોબો 2.0' ફિલ્મ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોંઘી ફિલ્મ કહેવાઇ રહી છે, આથી રજનીકાંત, અક્ષય અને એમી ત્રણેયને આ ફિલ્મ પાસે ઘણી આશા છે. આશા રાખીએ કે આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થાય.

લોકોના મન પર કરી શકશે રાજ

લોકોના મન પર કરી શકશે રાજ

સુંદર હોવાની સાથે જ ટેલેન્ટેડ પણ છે. બોલિવૂડમાં આવેલ અન્ય વિદેશી મોડેલ-એક્ટ્રેસથી ઉલટું એમીના પર્ફોમન્સના પહેલેથી જ ખૂબ વખાણ થઇ રહ્યાં છે. યોગ્ય તક મળતાં તે આવનારા દિવસોમાં એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સારુ નામ કમાઇ શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X