• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તસવીરોમાં મળો એમી જેક્શની ગર્લફ્રેન્ડને!

By desk
|

એમી જેક્શને હાલમાં જ ઐશ્વર્યા રાય અને સોનમ કપૂરની સાથે કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. ત્યારે પોતાના આ વિદેશ પ્રવાસમાં એમી જેક્શને કેન્સ ફિલ્મ ફેસ્ટિવલને માણવાની સાથે તેની ગર્લફ્રેન્ડ સાથે પાર્ટી ટાઇમ પણ ભરપૂર પણે માળ્યો હતો. અને ચાર દિવસ માટે એમી જેક્શને કેવી કેવી મસ્તી તેની મહિલા મિત્રો સાથે કરી હતી તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં.

Read : હોટ એમીની ક્યૂટ અદાઓ તમને કરી દેશે ક્લિન બોલ્ડ!

એમી જેક્શનની આ ફ્રેન્ડનું નામ છે ઇબિઝા. અને તેણે તેની આ બહેનપણીઓ સાથે ક્રિકોલોકો- ડીસી10 2016 નામની જાણીતી પાર્ટી માણી હતી. જેમાં દુનિયાભરના જાણીતા ડિજે આવે છે અને ભવ્ય રીતે પાર્ટી કરવામાં આવે છે. ત્યારે આ પાર્ટીમાં એમી જેક્શન અને તેની બહેનપણીઓએ કેવી કેવી મસ્તી કરી તે જુઓ આ તસ્વીરોમાં...

એમી જેક્શન

એમી જેક્શન

એમી જેક્શન તેની મિત્ર સાથે કેવી મસ્તી કરી છે તેની આ તો ઝલક માત્ર છે. આગળના ફોટોમાં જુઓ આ પાર્ટીનો ખરો રંગ...

બાર્બી ડોલ

બાર્બી ડોલ

આ ત્રણેય સુંદરીઓ કોઇ બાર્બી ડોલની ઓછી નથી લાગતી. કોને જોવી કોને ના તે સવાલ ઊભો થાય છે.

એમી જેક્શન

એમી જેક્શન

ડિઝેના મ્યુઝિક પર કંઇક આ રીતે થરકી રહી હતી એમી જેક્શન અને તેની બહેનપણી.

એમી જેક્શન

એમી જેક્શન

આ ફોટોમાં એમી જેક્શન કોઇ બાર્બી ડોલ જેવી લાગે છે. અને મિત્રો જોડે મેકઅપની મજા માણી રહી છે.

ટૂ બોલ્ડ ટૂ બ્યૂટીફૂલ

ટૂ બોલ્ડ ટૂ બ્યૂટીફૂલ

એમી આ વાઇટ સૂટમાં લાગી રહી છે બોલ્ડ અને બ્યૂટીફૂલ. અને તે આ બિચને વધુ સુંદર બનાવી રહી છે.

એમી જેક્શન

એમી જેક્શન

એમીની આ મિત્રનું નામ છે ઇબિઝા. જો કે આ તસવીરમાં બન્ને પરી જેવી લાગી રહી છે.

એમી જેક્શન

એમી જેક્શન

તો આ ફોટોમાં બેડ પર બન્ને બહેનપણીઓએ કંઇક આ રીતે પોઝ આપી ફોટો પડાવ્યો હતો.

ટૂ હોટ

ટૂ હોટ

આ ફોટોમાં એમી જેક્શનની હોટ બોડી આ બાઇકને વધુ હોટ બનાવી રહી છે.

એમી જેક્શન

એમી જેક્શન

તો આ બીચ કપડામાં એમી લાગી રહી છે સુપર હોટ.

એમી જેક્શન

એમી જેક્શન

તે વાત તો બધા જ જાણે છે જ્યારે બે સ્ત્રીઓ મળે છે ત્યારે સેલ્ફી અને ફોટા લેવા એક સામાન્ય વાત બની જાય છે.

એમી જેક્શન

એમી જેક્શન

એમી જેક્શન તેની ફેન્ડ્ર જોડે કેવી રોયલ મઝા કરી તે આ ચાર્ટર પ્લેનનો ફોટો બતાવે છે.

પાર્ટી ઓલ નાઇટ

પાર્ટી ઓલ નાઇટ

ત્યારે આ પાર્ટીમાં એમી કેવી કેવી મસ્તી કરી તેનો પુરાવો આ ફોટો આપે છે.

એમીની મિત્ર

એમીની મિત્ર

ત્યારે એમી જેક્શન તેની આ ગર્લફ્રેન્ડ જોડે ખુબ જ મસ્તી કરી હતી.

English summary
Right after her debut stint at the Cannes Film Festival, Amy Jackson took a direct flight to the sunny Ibiza and the lovely young actress, is having a good time partying with her girlfriends all day & night since four days.Have look on those photos.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more