Unsceen : એમી જેક્શનની હોટ તસવીરો
બ્રિટિશ મોડેલ અને બોલીવૂડ અને સાઉથ સુપર હોટ અભિનેત્રી ગણાતી એમી જેક્શન હવે આપણા માટે એક અજાણ્યું નામ નથી રહ્યું. એક દિવાથા નામની બોલીવૂડ ફિલ્મથી ડેબ્યુ કરનાર એમીને જ્યારે બોલીવૂડમાં એટલી સફળતા ના મળી ત્યારે તેણે સાઉથની ફિલ્મો પર હાથ અજમાયો.
સાઉથની ફિલ્મોમાં સારી ખ્યાતિ મેળવી તે હવે બોલીવૂડમાં ફરીથી એન્ટ્રી કરી રહી છે બોલીવૂડના સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે ફિલ્મ "સિંગ ઇઝ બ્લિંગ"માં.
જો કે એમી તેની એક્ટિંગ કરતા તેના બિકની શૂટ માટે વધુ જાણીતી છે. ત્યારે આજે અમે તમને એમી જેક્શનના કેટલાક તેવા ફોટો બતાવીશું જે તેમે ભાગ્યેજ જોયા હશે. તો જુઓ આ ફોટોસ્લાઇડર...

મસ્તીમાં મસ્ત
આ ફોટામાં એમી જેક્શન વાઇટ નેટ વાળા સ્વિમ શૂટમાં પોતાની મસ્તીમાં મસ્ત જણાઇ રહી છે.

એક દિવાના થા
એક દિવાના થા ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરનાર એમીને પહેલી ફિલ્મથી ધારી સફળતા ના મળી.

નેચરલ બ્યૂટી
જો કે એક વાત તો છે કે એમી જેક્શન નેચરલી જ ખૂબ જ સુંદર છે.

સ્ટાઇલ દિવા
અને તેનાથી પણ વધારે તેને પોતાનું યોગ્ય સ્ટાઇલિંગ કરતા આવડે છે.

ક્યૂટ
લાગે છે કે આ ફોટોમાં એમી જેક્શન નાના બેબી હોર્સ પર બેસવાનો પ્રયાસ કરી રહી છે.

બિકની
જો કે એમી જેક્શનને પોતાની એક બિકની બેબની ઇમેજ પણ બનાવી છે. જેને પણ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે

બેસ્ટ બડ્ડી
જો કે જે લોકો એમી જેક્શનને પર્સનલી જાણે તેમને તે વાતની ખબર છે કે એમી છે યારોની યાર.

ભાઇ સાથે
બ્રિટિશ મોડેલે એમી જેક્શન તેના ભાઇ સાથે. એમી સમય મળે બ્રિટનમાં તેના પરિવારને મળવા જતી હોય છે.

એમી જેક્શન
સુંદર પાણીની મઝા માણી રહેલી એમી જેક્શન.

હોટ બેબ
બેલ્ક લોન્ઝરીમાં હોટ દેખાતી એમી જેક્શન

સિંક
સિંકમાં બેસીને પણ કોઇ આટલું ક્યૂટ અને સુંદર લાગી શકતું હોય તો તે છે એમી જેક્શન.

બ્રિટન
એમી જેક્શનને ભારત સાથે છે ખાસ લગાવ પણ તે અનેક વાર બ્રિટનને પણ મિસ કરતી હોય છે.

ઇન્ડિયન લૂક
ઇન્ડિયન લૂકમાં એમી જેક્શન ખૂબ જ ભારતીય અને સુંદર દેખાઇ રહી છે.

વાઇટ નેટ
જો કે સ્ટાઇલ બાબતે પણ એમી જેક્શન હંમેશા અપગ્રેડ રહે છે.

નેચરલ એમી
નેચરલી અને વિધઆઉટ મેકઅપ પણ એમી લાગે છે સુંદર

બ્યુટિફુલ આઇસ
એમીનું માનવું છે કે તેના ચહેરામાં તેની આંખો છે સૌથી સુંદર

બોલ્ડ અવતાર
એમી જેક્શનનો આ હોટ અને બ્લોડ અવતાર તેને બનાવી દે છે સુપર હોટ.

એમી જેક્શન
સુંદર ફિગર અને કાતિલ અદાઓનું ડેટડી કોમ્બિનેશન છે એમી જેક્શન.

પ્રિટી પિંક
પિંક લોન્ઝરીમાં તેની કામણગારી બોડીને દર્શાવતી એમી જેક્શન.

ફેમલી ટાઇમ
આ છે એમી જેક્શનનો ફેમલી ફોટો. જેમાં એમી પરિવાર સાથે દેખાઇ રહી છે ખુશ.

સિંગ ઇઝ બ્લિંગ
ત્યારે હાલમાં જ સુપરસ્ટાર અક્ષય કુમાર સાથે એમી જેક્શન દેખાશે સિંગ ઇગ બ્લિંગમાં.

બ્યૂટી
આ વાઇટ ગાઉનમાં એમી જેક્શન લાગે છે સૌમ્ય અને સુંદર.

બોલ્ડ
તો આ શોર્ટ ટોપ અને બિકનીમાં એમી જેક્શન લાગે છે સિઝલિંગ હોટ.

ફર્રી બ્યૂટી
તો આ ફર્ર ગાઉનમાં એમી જેક્શન લાગે છે સ્વાન બ્યૂટી.

ગ્રીક ગોડેસ
તો આ યુનિક હેસ્ટાઇલવાળા ગાઉનમાં એમી કોઇ ગ્રીક ગ્રોડેસ જેવી લાગે છે.

જૂની તસ્વીરો
આ છે એમી જેક્શનની પહેલાની તસવીર. તેણે જ્યારે બોલીવૂડમાં એન્ટ્રી પણ નહતી મારી અને તે જ્યારે બસ એક બ્રિટિશ મોડેલ હતી ત્યારનો આ ફોટો છે.

પહેલાની તસવીર
એમી જેક્શનનો આ ફોટો પણ તે પહેલા કેવી દેખાતી હતી તેનો છે.

એમી જેક્શન
જો કે હવે એમીએ થોડો ચબી લૂક અપનાવ્યો છે. અને તે આ લૂકમાં લાગી રહી છે બ્યૂટિફુલ અને સેક્સી.












Click it and Unblock the Notifications
