• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pics : જ્યારે સ્ટેજ ઉપર ખુલી ગયું અંજનાના શર્ટનું બટન!

|

મુંબઈ, 22 ફેબ્રુઆરી : બૉલીવુડના જાણીતા અભિનેત્રી અંજના સુખાણીને તે વખતે ક્ષોભનો સામનો કરવો પડ્યો કે જ્યારે ટૉપ ગિયર ઍવૉર્ડ્સ દરમિયાન સ્ટેજ પર તેમના શર્ટનું બટન તુટી ગયું. આ ઍવૉર્ડ્સ સમારંભમાં અનેક બૉલીવુડ સેલિબ્રિટીઓ હાજર હતી. આ ઍવૉર્ડ ફંક્શનમાં અંજના સુખાણી પણ આવ્યા હતાં, પરંતુ તેમની સાથે જે થયું, તે ચર્ચાનો વિષય બની ગયો.

અંજનાને સ્ટેજ ઉપર ઍવૉર્ડ આપવા માટે બોલવવામાં આવ્યાં. જેવા જ તેઓ ઍવૉર્ડ્સ આપવા માટે સ્ટેજે પહોંચ્યા કે તેમને એમ્બેરેસિંગ સિચ્યુએશનનો સામનો કરવો પડ્યો. ઍવૉર્ડ આપતી વખતે અંજનાના શર્ટનું બટન ખુલી ગયું. જોકે આ વાતની જાણ થયા છતાં અંજના બેબાકળા ન થયાં અને તેમણે ખૂબ શાંતિપૂર્વક પરિસ્થિતિ સાચવી લીધી. તેઓ સ્મિત ફરકાવતા સ્ટેજ ઉપર જ પોતાના શર્ટની બટન બંધ કરવામાં લાગી ગયાં.

દરમિયાન અંજના સ્ટેજ ઉપર હાજર લોકો સાથે વાતો પણ કરતા રહ્યાં કે જેથી કોઈને એવું ન લાગે કે તેઓ બેબાકળા થઈ ગયાં છે. જ્યારે શર્ટનું બટન બરાબર નહોતુ લાગી શકતું, ત્યારે તેઓ ગભરાયા વગર સ્ટેજ ઉપરથી નીચે આવ્યાં અને પોતાની સીટ ઉપર આવીને બેસ્યા બાદ બટન લગાડ્યું.

ચાલો જોઇએ તસવીરોમાં કે કોણ-કોણ બન્યો છે વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ :

અંજના ઝંખવાયાં

અંજના ઝંખવાયાં

તાજેતરમાં જ યોજાયેળ ટૉપ ગિયર ઍવૉર્ડ્સ ફંક્શનમાં સ્ટેજ ઉપર ઍવૉર્ડ આપવા આવેલા અભિનેત્રી અંજના સુખાણીના શર્ટનું બટન અચાનક ખુલી ગયું અને તેઓ ક્ષોભમાં પડી ગયાં. તેમણે સ્ટેજ ઉપર બટન લગાવવાની કોશિશ કરી, પણ નિષ્ફળ રહ્યાં.

મશક્કત ચાલુ

મશક્કત ચાલુ

સ્ટેજ ઉપર બટન નહીં લગાવી શકાયા બાદ અંજનાએ પોતાની સીટ ઉપર આવીને બટન લગાવ્યું.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

ગ્લૅમર જગતમાં વૉર્ડરોબ માલફંક્શનના બનાવો હવે સામાન્ય થતા જાય છે. તાજેતરમાં જ ધૂમ 3ની પ્રમોશન ઇવેંટ દરમિયાન કૅટરીના કૈફે પણ વૉર્ડરોબ માલફંક્શનનો સામનો કરવો પડ્યો હતો.

યામી-મલ્લિકા

યામી-મલ્લિકા

પ્રથમ તસવીર છે બૉલીવુડ અભિનેત્રી-સહ-મૉડેલ યામી ગૌતમની. ઝી સિને ઍવૉર્ડ્સ સમારંભમાં અચાનક યામી ગૌતમની ડ્રેસ સરકવા માંડી અને તેમના માટે શીર્ષક તૈયાર જ હતું - યામી ગૌતમ વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બન્યાં. બીજી તસવીરમાં મલ્લિકા શેરાવત પોતાની ફિલ્મ હિસ્સના પ્રમોશન દરમિયાન આવી રીતે માલફંક્શનના કથિત ભોગ બન્યા હતાં.

કંગના રાણાવત

કંગના રાણાવત

એક ફૅશન શોમાં બૉલીવુડ અભિનેત્રી કંગના રાણાવત પણ રૅમ્પ પર ચાલતાં-ચાલતાં કથિત રીતે માલફંક્શનના ભોગ બન્યા હતાં. ભોગ બનનાર પ્રત્યે તો લોકોના હૃદયમાં દયા ઉપજે, પરંતુ આ કેવું ભોગ બનવું છે કે લોકો રસ લઈને ભોગ બનનારને જુએ છે. કોણ છે તેના માટે જવાબદાર?

અદિતી-કૅટ

અદિતી-કૅટ

પ્રથમ તસવીરમાં અદિતી રાવ હૈદરી છે કે જેઓ આ રીતે વૉર્ડરોબ માલફંક્શનના કથિત ભોગ બન્યાં, તો બીજી તસવીર કૅટરીના કૈફની છે. જોકે કૅટરીના આ બાબતમાં ખૂબ જ સાવધાન રહે છે. આમ છતાં, તેઓ પણ આ પ્રકારના શિકાર બની ચુક્યાં છે.

પરિણીતી ચોપરા

પરિણીતી ચોપરા

શિરીન ફરહાદ કી તો નિકલ પડી ફિલ્મના સ્ક્રીનિંગમાં હાજરી આપવા પહોંચેલા અભિનેત્રી પરિણીતી ચોપરા પોતાના કપડાં પ્રત્યે આટલાં બધા અભાન હોઈ શકે? મોટો પ્રશ્ન છે, પરંતુ શું કહી શકાય?

પૂનમ પાન્ડે

પૂનમ પાન્ડે

પોતાની જાતને હૉટ અને સેક્સી કહેડાવવામાં ગર્વ અનુભવતાં પૂનમ પાન્ડેનું શું કહેવું? તાજેતરમાં મુંબઈમાં યોજાયેલ ઑટોકાર શોમાં પૂનમ પાન્ડે પૅરોટ એ. આર. ડ્રોન 2.0 લૉન્ચ કરતાં-કરતાં જાણે રાહ જોતાં હતાં વૉર્ડરોબ માલફંક્શનનો ભોગ બનવાની.

સુષ્મિતા સેન

સુષ્મિતા સેન

એક ફંક્શનમાં સુષ્મિતા સેને પણ વૉર્ડરોબ માલફંક્શનનો કથિત ભોગ બનવું પડ્યુ હતું.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય

બિગ બી ખાનદાનના વહુ ઐશ્વર્યા રાય જ્યારે રાવણ ફિલ્મના મ્યુઝિક લૉન્ચ ફંક્શનમાં પહોંચ્યાં, તો લોકોની નજર તેમના આટલા ટુંકા બ્લાઉઝ ઉપર ચોંટી ગઈ. હવે આમાં ભોગ કઈ રીતે બનાવાય?

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

સીબીએસ ચૅનલ દ્વારા ગ્લૅમ દિવા ઍવૉર્ડ આપવા અંગેના ફંક્શનમાં પ્રિયંકા ચોપરા પણ આ રીતે વૉર્ડરોબ માલફંક્શનના કથિત ભોગ બન્યા હતાં.

lok-sabha-home

English summary
Bollywood actress Anjana Sukhani had to face an embarrassing moment recently when her wardrobe malfunctioned on stage but the actress showed grace to handle the moment well.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X

Loksabha Results

PartyLWT
BJP+3400340
CONG+84084
OTH1180118

Arunachal Pradesh

PartyLWT
BJP15015
CONG000
OTH202

Sikkim

PartyLWT
SDF606
SKM505
OTH000

Odisha

PartyLWT
BJD88088
BJP22022
OTH13013

Andhra Pradesh

PartyLWT
YSRCP1470147
TDP27027
OTH101

LEADING

Smriti Irani - BJP
Amethi
LEADING
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more