મલાઈકાનો વધુ એક વર્કઆઉટ અવતાર વાયરલ, જુઓ ફોટો
મલાઈકા બાંદ્રામાં યોગા ક્લાસ બહાર પૈપ્સના કેમેરામાં કેદ થઈ હતી. મલાઈકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
બોિલિવૂડની ફિટનેસ ક્વિન મલાઈકા અરોરા સતત સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. મલાઈકા અરોરા કમાલના ફિગરની માલકિન છે અને તે તેના ફિગરને મેન્ટેન રાખવા માટે સતત મહેનત કરે છે. મલાઈકા અરોરા તેની ફિટનેસ માટે જિમમાં પરસેવો પાડે છે અને યોગા ક્લાસ તેમજ ડાન્સની મદદ લે છે. હાલમાં જ મલાઈકા અરોરા વર્કઆઉટ લુકમાં કેમેરામાં કેદ થઈ હતી.


મલાઈકાનો વર્કઆઉટ અવતાર
બોલિવૂડમાં મલાઈકા અરોરાની ફિટનેસ અને ખુબસુરતીનો કોઈ જવાબ નથી. મલાઈકાના વર્કઆઉટ સેશન અને યોગાના વીડિયો અને ફોટો વાયરલ થતા રહે છે. હાલમાં જ મલાઈકા અરોરા બાંદ્રામાં વર્કઆઉટ લુકમાં જોવા મળી હતી. અહીં તે પૈપ્સના કેમેરામાં કેદ થઈ હતી.

બાંદ્રામાં યોગા ક્લાસ બહાર પૈપ્સના કેમેરામાં કેદ થઈ
હાલમાં જ મલાઈકા બાંદ્રામાં યોગા ક્લાસ બહાર પૈપ્સના કેમેરામાં કેદ થઈ હતી. મલાઈકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં મલાઈકા અરોરા તેના અદભૂત લુકથી ફેન્સનું ધ્યાન ખેંચી રહી છે.

સ્કિન ટાઈટ ફીટેડ પેન્ટ અને નિયોન ક્રોપ ટોપમાં જોવા મળી
મલાઈકા અરોરા લેટેસ્ટ તસવીરોમાં સ્કિન ટાઈટ ફીટેડ પેન્ટ અને નિયોન ક્રોપ ટોપમાં જોવા મળી રહી છે. મલાઈકા અરોરા હાથમાં પાણીની બોટલ અને રેડ રોઝ સાથે કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે.

હોટ એન્ડ બોલ્ડ લુક વાયરલ
મલાઈકા અરોરાનો આ હોટ એન્ડ બોલ્ડ લુક વાયરલ થઈ રહ્યો છે. મલાઈકા અરોરા સોશિયલ મીડિયા સેન્સેશન છે અને તેની ફિટનેસ માટે સતત ટ્રેન્ડ કરતી રહે છે. તેના દરેક અવતાર સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે.

મલાઈકા ફિટનેસ ફ્રિક અભિનેત્રી છે
મલાઈકા ફિટનેસ માટે હેલ્થી ડાયટ ફોલો કરે છે અને જિમ, યોગ અને ડાન્સ ક્લાસનો સહારો લે છે. મલાઈકા અરોરા જ્યાં પણ જાય છે ફેન્સ તેને પોતાના કેમેરામાં કેદ કરે છે.












Click it and Unblock the Notifications
