Pics : મટરૂ કી બિજલી કા મંડોલાની સેક્સી અનુષ્કા
મુંબઈ, 4 ડિસેમ્બર : જબ તક હૈ જાન ફિલ્મની સફળતાથી ખુશખુશાલ અનુષ્કા શર્મા ફરીથી જોરદાર ધડાકો કરવાના મૂડમાં છે. આ ધડાકો છે નવા વરસનો. હા જી, બબલી અને હૉટ અનુષ્કા શર્મા વિશાલ ભારદ્વાજની મટરૂ કી બિજલી કા મંડોલા ફિલ્મમાં ફટાકડા રોલમાં લોકો સામે આવવા આતુર છે. ફિલ્મમાં તેમના કો-સ્ટાર ઇમરાન ખાન છે. હરિયાણાની ગ્રામ્ય પૃષ્ઠભૂમિએ બનેલ આ કૉમેડી ફિલ્મમાં અનુષ્કા ખૂબ જ હૉટ અંદાજમાં નજરે પડનાર છે.
મટરૂ કી બિજલી કા મંડોલા ફિલ્મ અંગે વાત કરતાં અનુષ્કાએ પોતે જણાવ્યુ હતું કે આ ફિલ્મમાં વિશાલે તેમને ફટાકડી બનાવી દીધી છે. આપ અનુમાન કરી શકો કે જ્યારે હીરોઇન કહી રહી છે કે ફિલ્મનું પાત્ર ખૂબ જ હૉટ છે, તો સાચે જ ફિલ્મમાં તેઓ ખૂબ હૉટ હશે.
આવો તસવીરોમાં આપને બતાવીએ મટરૂ કી બિજલી કા મંડોલા ફિલ્મમાં અનુષ્કાની એક ઝલક.

અનુષ્કા શર્મા
ફિલ્મ મટરૂ કી બિજલી કા મંડોલામાં અનુષ્કાનું પાત્ર ખૂબ હૉટ છે.

અનુષ્કા શર્મા
ફિલ્મમાં અનુષ્કા શર્મા, ઇમરાન ખાન, શબાના આઝમી, આર્ય બબ્બર તેમજ પંકજ કપૂર લીડ રોલમાં છે.

અનુષ્કા શર્મા
ફિલ્મમાં અનુષ્કા શર્મા પંકજ કપૂરના પુત્રી બન્યાં છે.

અનુષ્કા શર્મા
હરિયાણાની ગ્રામ્ય પૃષ્ઠભૂમિ પર બનેલ કૉમેડી ફિલ્મ છે મટરૂ કી બિજલી કા મંડોલા.

અનુષ્કા શર્મા
ફિલ્મના દિગ્દર્શક ઓમકારા અને 7 ખૂન માફ જેવી ફિલ્મો બનાવનાર વિશાલ ભારદ્વાજ છે.

અનુષ્કા શર્મા
ફિલ્મમાં પ્રથમ વાર અનુષ્કા-ઇમરાન સાથે કામ કરે છે. ફિલ્મમાં તેમના ઇમરાન સાથે અનેક કિસિંગ સીન્સ પણ છે.












Click it and Unblock the Notifications
