કિલર અંદાજમાં કેમેરા સામે આવી અનુષ્કા સેન, ફોટો જોઈને તમે પણ ઘાયલ થઈ જશે
અનુષ્કા સેન આ દિવસોમાં તેના ફોટોને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તે તેના ફોટોથી ઈન્ટરનેટનો પારો ચડાવી રહી છે.
અનુષ્કા સેન આ દિવસોમાં સોશિયલ મીડિયા પર છવાયેલી છે. અનુષ્કા તેના ગ્લેમરસ અંદાજને લઈને સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. હવે તેને તેના લેટેસ્ટ અવતારથી સોશિયલ મીડિયાનો પારો ઉચક્યો છે. તેનો આ લેટેસ્ટ અવતાર ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

અનુષ્કા સેનનો ગ્લેમરસ અવતાર
માત્ર 20 વર્ષની ઉમરમાં અનુષ્કા સેને ટીવી ઈન્ડસ્ટ્રીમાં મોટી સફળતા મેળવી છે. અનુષ્કા સેને તેના ટીવી કરિયર સાથે સાથે પોતાના ગ્લેમરસ અંદાજથી પણ મહેફિલ લૂંટી છે. ફેન્સ પણ તેના અંદાજથી ઘાયલ થતા જોવા મળે છે.

ક્રોપ ટોપ અને શોટ્સમાં પોઝ આપ્યા
હાલમાં જ અનુષ્કા સેન તેના લેટેસ્ટ લુકમાં કેમેરા સામે આવી હતી. ક્રોપ ટોપ અને શોટ્સમાં અનુષ્ક શર્મા એકદમ ગ્લેમરસ લાગી રહી છે. તેની ક્યૂટનેસ અને બોલ્ડનેસ કોઈને પણ ઘાયલ કરવા માટે પુરતી છે.

વન સાઇડ શોલ્ડર ટોપમાં સુંદર લાગી રહી છે
ફોટોમાં અનુષ્કા સેન ફૂલ પ્રિન્ટેડ વન સાઇડ શોલ્ડર ટોપમાં જોવા મળી રહી છે. આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેનો ગ્લેમરસ લુક જોઈને ફેન્સ આહ ભરી રહ્યા છે. ફોટોમાં લુક પુરો કરવા અનુષ્કા સેને નિયોન રંગના શૂઝ પહેર્યા છે. આ લુકમાં તે શાનદાર લાગી રહી છે.

ગ્લેમરસ લુકમાં અદભૂત પોઝ આપતી જોવા મળી
ફોટોમાં અભિનેત્રી અનુષ્કા સેન ઓપન હેર સાથે ગ્લેમરસ લુકમાં અદભૂત પોઝ આપતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ અનુષ્કા સેનની મોટી ફેન ફોલોઈંગ છે. તેના ફોટો આવતા જ વાયરલ થઈ જાય છે.

ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ
અનુષ્કા સેન તેના આ કમાલના સુંદર લુકમાં બાલ્કનીમાં ખુલ્લા આકાશ નીચે પોઝ આપતી જોવા મળી રહી છે. અહીં અનુષ્કા તેના કમાલના પોઝથી સોશિયલ મીડિયાનો પારો ચડાવ્યો છે.

અનુષ્કા નાની ઉમરથી જ સિરિયલમાં જોવા મળી રહી છે
અનુષ્કા સેને વર્ષ 2009માં સિરિયલ યહાં મેં ઘર ઘર ખેલીથી બાળ કલાકાર તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી. આ સાથે તે બાલ વીર, ફિયર ફાઇલ્સ, રાની લક્ષ્મીબાઈ સિરિયલમાં જોવા મળી છે.

અનુષ્કાની મોટી ફેન ફોલોઈંગ છે
અનુષ્કા સેનની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. અહીં તેના 39 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તે સોશિયલ મીડિયા સેન્સેશન છે અને ફેન્સને તેના ફોટો વીડિયો ખુબ જ પસંદ આવે છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
