વૉગ મેગેઝીન માટે અનુષ્કા શર્માએ કરાવ્યુ હૉટ ફોટોશૂટ, જુઓ Pics

અનુષ્કા શર્માએ વૉગ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યુ છે જેમાં તેનો લુક ઘણો બ્યુટીફૂલ અને બોલ્ડ લાગી રહ્યો છે.

અનુષ્કા શર્માએ વૉગ મેગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યુ છે જેમાં તેનો લુક ઘણો બ્યુટીફૂલ અને બોલ્ડ લાગી રહ્યો છે. અનુષ્કા શર્માએ ફેશન મેગેઝીન વૉગના કવર પેજ માટે ફોટોશૂટ કરાવ્યુ છે. તેણે બીચવેરથી લઈને બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યુ છે. સોશિયલ મીડિયા પર અનુષ્કા શર્માનુ ફોટોશૂટ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યુ છે. અનુષ્કાના ફેન્સ તેના બોલ્ડ લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે. ચાલો જોઈએ અનુષ્કા શર્માનુ ફોટોશૂટ.

દરિયા કિનારે

દરિયા કિનારે

વૉગ મેગેઝીનના કવર પેજ પર ફંકી ટીશર્ટ પહેરીને અનુષ્કા ખૂબ જ સુંદર લાગી રહી છે. ફોટામાં તે દરિયા કિનારે પાણીમાં બેસીને હૉટ પૉઝ આપી રહી છે. થોડા ભીના વાળમાં અનુષ્કાનો બોલ્ડ અંદાજ દરેકને દીવાના બનાવી રહ્યો છે. અનુષ્કાની આ ફંકી ટીશર્ટ પર 12 નંબર પર લખ્યુ છે. અનુષ્કાના ફેન્સને આ અવતાર ખૂબ જ ગમી રહ્યો છે.

કલરફૂલ બિકિની

કલરફૂલ બિકિની

અનુષ્કા શર્માએવૉગ મેગેઝીનના કવર માટે ઘણા આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યુ છે. તેના આ લુકની વાત કરીએ તો તેણે કલરફૂલ બિકિની પહેરેલી છે. દરિયાકિનારે તે બિકિની પહેરીને સ્માઈલ કરતી દેખાઈ રહી છે. બિકિની સાથે તેણે શર્ટ પણ કેરી કર્યુ છે. અનુષ્કાનો આ સુંદર લુક ફેન્સને ખૂબ ગમી રહ્યો છે.

ફ્લોરલ ડ્રેસ

ફ્લોરલ ડ્રેસ

અનુષ્કા શર્માએ વૉગ મેગેઝીનના જુલાઈના કવર માટે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યુ છે. તેના આ લુકની વાત કરીએ તો તેણે ફ્લોરલ આઉટફિટ પહેર્યુ છે. તેના આ આઉટફિટની સ્ટાઈલ અનીતા શ્રોફ અડાજણીએ કર્યુ છે.

બિચવેર

બિચવેર

અનુષ્કા શર્માના આ લુકની વાત કરીએ તો તે લૉંગ સ્કર્ટ સાથે બ્રા પહેરેલી જોવા મળી રહી છે. અનુષ્કા શર્માએ ગ્રીન કલરની બ્રા પહેરી છે. બ્રા સાથે તેણે બ્લેક કલરના શ્રગનો ઉપયોગ કર્યો છે. અનુષ્કા શર્માએ શિપ આગળ ફોટોશૂટ કરાવ્યુ છે.

બિકિની વિથ શ્રગ

બિકિની વિથ શ્રગ

અનુષ્કા શર્માએ વૉગ મેગેઝીન માટે બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યુ છે. અનુષ્કાએ બ્લેક કલરની બિકિની સાથે યલો કલરનુ શ્રગ કેરી કર્યુ છે. ખુલ્લા વાળ અને બ્લેક બિકિનીમાં અનુષ્કા ગજબની સુંદર લાગી રહી છે. બ્લેક બિકિની સાથે તેણે લાઈટ મેકઅપ કેરી કર્યો છે.

બોલ્ડ લુક

બોલ્ડ લુક

અનુષ્કા શર્માએ ફેશન મેગેઝીન વૉગ માટે ઘણા બોલ્ડ ફોટોશૂટ કરાવ્યા છે. તેમના આ લુકની વાત કરીએ તો બ્રા સાથે સ્કર્ટ પહેરીને ચેર પર બેઠેલી જોવા મળી રહી છે. આ આઉટફીટ સાથે તેણે લાઈટ વાઈન કલરની લિપસ્ટિક લગાવી છે. તેનો આ લુક અને અંદાજ ફેન્સને ખૂબ ગમી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X