For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મલાઈકાના રસ્તામાં આવેલા ફોટોગ્રાફર પર અર્જૂન કપૂરને આવ્યો ગુસ્સો, Video વાયરલ

ગૌરી ખાનની પાર્ટીમાંથી જ્યારે બધા ઘરે જઈ રહ્યા હતા ત્યારે કંઈક એવુ બન્યુ કે અર્જૂન કપૂર ભડકી ગયા અને ફોટોગ્રાફર પર ગુસ્સે થઈ ગયા.

|
Google Oneindia Gujarati News

ગઈ કાલે રાતે શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાને એક ડિનર પાર્ટી આપી હતી જેમાં શામેલ થવા માટે કરિશ્મા કપૂર, સોહેલ ખાનની પત્ની સીમા, મલાઈકા અરોરા, અમૃતા અરોરા સાથે સાથે અર્જૂન કપૂર પણ પહોંચ્યા હતા. ગૌરી ખાને Sanchosમાં પાર્ટી આપી હતી. આ પાર્ટીના ફોટા સાથે અમુક વીડિયો પણ સામે આવ્યા છે. પાર્ટી બાદ જ્યારે બધા ઘરે જઈ રહ્યા હતા ત્યારે કંઈક એવુ બન્યુ કે અર્જૂન કપૂર ભડકી ગયા અને ફોટોગ્રાફર પર ગુસ્સે થઈ ગયા.

‘હટ હો ગયા તેરા ફોટો'

‘હટ હો ગયા તેરા ફોટો'

વાસ્તવમાં પાર્ટી બાદ તે મલાઈકાને ગાડી સુધી છોડવા જઈ રહ્યા હતા પરંતુ રસ્તામાં એક ફોટોગ્રાફર તેમનો ફોટો લેવા લાગ્યા. જેના કારણે તે રસ્તો બ્લોક થઈ ગયો. બસ, પછી શું હતુ... મલાઈકા અરોરાના રસ્તામાં આવેલા ફોટોગ્રાફને અર્જૂને કહ્યુ, ‘હટ હો ગયા તેરા ફોટો.'

વીડિયો વાયરલ

હાલમાં આ વીડિયો ખૂબ વાયરલ થઈ ગયો છે. જો કે તરત જ અર્જૂન કપૂરે ફોટોગ્રાફર્સને એ કહ્યુ કે, ‘આ રીતે ના કરો તમે લોકો રસ્તો બ્લોક કરી દો છો.' જો કે આ પહેલી વાર નથી જ્યારે અર્જૂન કપૂર આ રીતનો વ્યવહાર કર્યો હોય પરંતુ ઘણીવાર તેમના વીડિયો સામે આવતા રહે છે.

અફેરની વાત કબુલી નથી

મલાઈકા અરોરા સાથે તેમના અફેરના સમાચારો સતત આવી રહ્યા છે પરંતુ બંનેએ આ વાતને હજુ સુધી કબૂલી નથી.

આ પણ વાંચોઃ તાહિરા કશ્યપે પતિ આયુષ્માન ખુરાના સાથેના પોતાના સંબંધ વિશે કર્યો મોટો ખુલાસોઆ પણ વાંચોઃ તાહિરા કશ્યપે પતિ આયુષ્માન ખુરાના સાથેના પોતાના સંબંધ વિશે કર્યો મોટો ખુલાસો

English summary
Arjun kapoor recently got angry to a Photographer who block Malaika arora path. it was Gauri khan party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X