મ્યુઝિકલ ટ્રીટ હશે આશિકી 2 પણ : અમિત સુરી

મોહિત સુરીએ જણાવ્યું કે આશિકી 2 ફિલ્મના ગીતોનું સંગીત નિર્માણ સામ્પ્રત સંગીતને ધ્યાનમાં રાખી કરાયું છે, પરંતુ તેમાં આશિકી ફિલ્મના ગીતોની ઝલક પણ જોવા મળશે. આશિકી ફિલ્મમાં 11 ગીતો હતાં અને આશિકી 2માં પૂરા 10 ગીતો હશે.
વનઇન્ડિયાએ ગીતકાર સંદીપ નાથ સાથે વાચતીત કરી અને સવાલ કર્યો કે શું આશિકી 2ના ગીતો પણ આશિકીના મ્યુઝિકલ ઇતિહાસને દોહરાવી શકશે? સંદીપ નાથે જણાવ્યું - આ ભટ્ટ કૅમ્પની ફિલ્મ છે કે જેમનો એક મ્યુઝિકલ ઇતિહાસ રહ્યો છે. સાથે જ ટી સિરીઝ કમ્પની પણ તેનાથી જોડાયેલી છે કે જે ગીતો ત્યારે સિલેક્ટ કરે છે કે જ્યારે ગીત બિલ્કુલ લીકથી હટીને હોય, તો ગીતોનું બહેતરીન હોવું સ્વાભાવિક છે. ગીતો પણ એક્સ્ટ્રા ઑર્ડિનરી છે અને ધુનો પણ. સરવાળે આશિકી 2 ફિલ્મ લોકોમ માટે મ્યુઝિકલ ટ્રીટ હશે.
આશિકી 2 ફિલ્મમાં આદિત્ય રૉય કપૂર તથા શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં નિભાવશે. આશિકીમાં રાહુલ રૉય તથા અનુ અગ્રવાલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મ બૉક્સ ઑફિસે તો કંઈ ખાસ ચાલી નહોતી, પરંતુ સંગીતે બૉક્સ ઑફિસે ધમાલ મચાવી હતી. આજે પણ આ ફિલ્મના ગીતો લોકોને કંઠસ્થ છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
