નાગિન ફેમ આશકા ગોરાડિયાએ કર્યું ન્યૂડ યોગા, જુઓ Viral તસવીરો

નાગિન ફેમ આશકા ગોરાડિયાએ કર્યું ન્યૂડ યોગા, જુઓ Viral તસવીરો

નાગિન ફેમ આશકા ગોરડિયા ફરી એકવાર પોતાની હૉટ તસવીરોને કારણે ચર્ચામાં આવી ગઈ છે. આશકાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તે ટૉપલેસ યોગા કરતી જોવા મળી રહી છે. આશકાનો આ નવો ફોટોશૂટ ભારે વાયરલ થઈ રહ્યો છે. આશકા પહેલા અબીગેલ પાંડેએ પણ પોતાની ટૉપલેસ યોગાની તસવીર શેર કરી હતી. અબીગેલની જેમ આશકા પણ ટૉપલેસ થઈ પોઝ આપી રહી છે. પરંતુ અહીં પર આશકા અઘરા યોગા કરતી જોવા મળી રહી છે.

ન્યૂડ યોગા કર્યા

ન્યૂડ યોગા કર્યા

જણાવી દઈએ કે અબીગૈલ અને આશકાએ આ પોઝ ન્યૂય યોગા ગર્લથી પ્રેરિત થઈને આપી રહ્યા છે. આશકાએ પોતાની આ પોસ્ટમાં લખ્યું છે કે આ ભગવાનની સૌથી સુંદર ક્રિએટિવિટી છે.

સાડી અને બિકિની

સાડી અને બિકિની

આશકાએ પોતાના આ મેસેજમાં મહિલાઓને લઈ એક વાત કહી છે. તેમણે મહિલાઓને સાડી અને બિકિની પહેરવાને લઈ સમાજને કેટલાક સવાલ પૂછ્યા છે.

ભગવાનની સૌથી ખુબસૂરત

ભગવાનની સૌથી ખુબસૂરત

આશકાએ પુરુષ માનસિકતા પર પણ સવાલ ઉઠાવ્યા છે. પોસ્ટમાં આશકાએ ખજુરાહો મંદિરનું પણ ઉદાહરણ આપ્યું છે પોતાની વાત સમજાવતા આશકાએ મહિલાઓને ભગવાનની સૌથી સુંદર ક્રિએટિવિટી ગણાવી છે.

યોગાથી પ્રેરિત

યોગાથી પ્રેરિત

આમતો જણાવી દઈએ કે આશકા ગોરાડિયા પોતાની ફિટનેસથી નવી ઓળખ બનાવી ચૂકી છે. પોતાની યોગા તસવીર ભારે પ્રેરિત કરનાર છે.

પતિ સાથે યોગા

પતિ સાથે યોગા

યોગા કરવામાં તેનો સાથ પતિ બ્રેન્ટ ગ્લોબ પણ આપે છે. બંનેએ 2017માં લગ્ન કર્યાં છે. બંને ટીવીના શ્રેષ્ઠ કપમાંથી એક છે.

લોકપ્રિય સ્ટાર

લોકપ્રિય સ્ટાર

જણાવી દઈએ કે આશકા પહેલીવાર ટીવી શો કુસુમમાં જોવા મળી હતી. તેણે કુમુદની ભૂમિકા નિભાવી. તે પોતાના કેરેક્ટરને લઈ ટીવી પર લોકપ્રિયતા હાંસલ કરી ચૂકી છે.

તસવીર શેર કરી

આશકા ગોરાડિયાએ પોતાના ન્યૂડ યોગાની તસવીરને સોશિયલ મીડિયા પર શેર કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X