Unseen Pics : આસિન બની મિસસ રાહુલ શર્મા, જુઓ વેન્યૂની તસવીરો
બોલીવૂડની જાણીતી અભિનેત્રી આસિનએ માઇક્રોમેક્સના કો ફાઉન્ડર રાહુલ શર્મા જોડે મંગળવારે તમામ રિતરીવાજો અને પરંપરા સાથે લગ્ન કર્યા. તેમણે પહેલા ચર્ચમાં જઇને ખ્રિસ્તી રીતે લગ્ન કર્યા કારણ કે આસિન એક ખ્રિસ્તી છે અને તેના પછી તેમણે હિંદુ પ્રણાલી મુજબ લગ્નના ફેરા ફર્યા કારણ કે રાહુલનો પરિવાર હિંદુ છે.
લગ્ન બાદ આસીને મિસસ શર્મા તરીકેની પોતાની કેટલીક તસવીરો પણ સોશ્યલ મીડિયા પર નાખી. ત્યારે આસીન તેના આ નવા લગ્નના બન્ને જોડામાં લાગી રહી હતી બ્યૂટીફૂલ. વધુમાં રાહુલ અને આસીનની જોડી પણ લાગી રહી હતી માઇન્ડ બ્લોઇલ. ત્યારે આસિન અને રાહુલના લગ્ન દિલ્હીમાં જ્યાં થયા હતા ત્યાંની, વેન્યૂની, લગ્નની કેકની અને અક્ષય કુમાર સાથે કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના ફોટોસ્લાઇડરમાં...

આસિન અને રાહુલ
આસિન અને રાહુલે સૌથી પહેલા કેથલિન રીતે લગ્ન કર્યા હતા.જેમાં વાઇટ ગાઉનમાં જ્યાં આસિન લાગતી હતી સુંદર તો સામે પક્ષે રાહુલ પણ લાગતો હતો હેન્ડસમ

અક્ષય કુમાર બન્યો બેસ્ટ મેન
નોંધનીય છે કે અક્ષય કુમારની પાર્ટીમાં જ સૌથી પહેલા રાહુલ અને આસિન એકબીજાને મળ્યા હતા. વધુમાં અક્ષયે જ આસિન અને રાહુલની ઓળખાણ કરાવી હતી. ત્યારે લગ્નમાં અક્ષય કુમારે બન્યો હતો તેમનો બેસ્ટ મેન.

લગ્ન
તો ખ્રિસ્તી લગ્ન બાદ રાહુલ અને આસિને હિંદુ વિધિ મુજબ લગ્ન કર્યા હતા જેનો ફોટો ખુદ આસિને તેના સોશ્યલ મીડિયા પર તેના ફેન માટે મૂક્યો હતો.

લગ્નની કેક
ત્યારે આસિન અને રાહુલના લગ્નની 10 લેયરની વેનિલા ફેલેવર કેક પણ ખાસ આ પ્રસંગ માટે બનાવવામાં આવી હતી.
ફોટો કર્ટસી- બોમ્બે ટાઇમ્સ

આ રીતે હતું ડેકોરેશન
તો આસિન અને રાહુલના કેથલિક લગ્ન માટે આ રીતે ચર્ચના ગેટઅપને તૈયાર કરવામાં આવ્યું હતું. લાલ અને વાઇટ રંગને આ લગ્નમાં હાઇલાઇટ કરવામાં આવ્યો હતો.
ફોટો કર્ટસી- બોમ્બે ટાઇમ્સ

50 લોકોને જ આમંત્રણ
નોંધનીય છે કે આસિન અને રાહુલના કેથલિક લગ્નમાં ખાલી 50 લોકોને જ બોલાવામાં આવ્યા હતા. દિલ્હીમાં રાખેલા આ લગ્નમાં અક્ષય કુમારને છોડીને કોઇ ફિલ્મી હસ્તીને બોલાવવામાં નહતી આવી.

લગ્નનો વેન્યુ
તો રાહુલ અને આસિનના હિંદુ લગ્નમાં પણ ખાલી 200 લોકો જ હતા. તે પણ રાહુલ અને આસિનના પરિવારના ખાસ સભ્યો જ.

લગ્ન પહેલાની રસમ
તો લગ્ન પહેલાની સંગીત અને મહેંદીની અન્ય રસમોમાં આસિન સાઉથ ઇન્ડિયન રેડ ઝરી વાળી સારીમાં જોવા મળી હતી. આ સમગ્ર ફંકશન દરમિયાન તે ખૂબ જ નેચરલ લૂકમાં જોવા મળી હતી.
-
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ











Click it and Unblock the Notifications
