• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફોટો: બોલીવૂડ સેલેબ્રિટીના Awkard Moments

|

આમ તો બોલીવૂડના તમામ સેલેબ્રિટી હંમેશા બહારી જનજીવનમાં પોતાની જાતને પરફેક્ટ જ બતાડતા હોય છે. પણ ધણીવાર તેવા સંજોગા બને છે કે તે પણ Awkard Moments નો ભોગ બનવું પડે છે.

ત્યારે બોલીવૂડ સેલેબ્રિટીના આવા જ કેટલાક અચરજ અને અભદ્ર ફોટા અમે તમને આજે બતાવાના છીએ. જે જોઇને તમારા મોઢામાંથી, "છી", "ઓહ", "યક" જેવા ઉદ્ધગાર ના નીકળે તો કહેજો.

તો ચલો બોલીવૂડના સેલિબ્રિટીની ઓકવર્ડ મૂવમેન્ટ જુઓ આ તસવીરોમાં અને અચરજ અને અરેરાટી અનુભવતા રહો....

માર ડાલા

માર ડાલા

ફિલ્મફેર 2013 વખતે શાહરૂખ ખાન અને રણબીર કપૂર મહિલાઓના કપડામાં આવ્યા હતા, જે જોઇને કોઇ પણ મહિલાને કહેવાનું મન થઇ જાય કે "માર ડાલા અલ્લાહ"

સૂકડી શાહીદ

સૂકડી શાહીદ

શાહિદ કપૂરનો આ બાળપણનો ફોટો છે અને આ સૂકડી શાહીદને જોઇને તમને જરૂરથી ઓકવર્ડ ફિલ થશે.

કાતિયા હૂં મેં કાતિયા

કાતિયા હૂં મેં કાતિયા

ધાતક ફિલ્મમાં ડેની ડોન્ઝોંગ્પાનો ફેસમ ડાયલોગ યાદ છે ને "કીડી મકોડી કી તરહ ગલીયો મેં રહેને સે બહેતર યહા મર્દોમાં રહો શેર કી તરહ". જો કે આ ફિલ્મ આવી ત્યારે ડેનીનો લૂક લોકોને ઓકવર્ડ જરૂરથી લાગ્યો હતો.

શક્તિકપૂર

શક્તિકપૂર

"લોલિતા"... શક્તિકપૂરે વિલન તરીકે અનેક વાર અભદ્ર સીનો કર્યા છે પણ તેના આ ફોટાએ તમામ હદો પાર કરી નાખી છે.

રતિ અગ્નિહોત્રીની

રતિ અગ્નિહોત્રીની "યક" મૂવમેન્ટ

બોલિવુડ એક્ટ્રેસ રતિ અગ્નિહોત્રીનો આ ફોટો જોઇને ભલભલાને યક કહેવાનું મન થઇ જાય.

બાબાજી કા ચુમ્મા

બાબાજી કા ચુમ્મા

શિલ્પા શેટ્ટીની લાઇફમાં આવી ગઇ ઓકવર્ડ મૂવમેન્ટ જ્યારે એક બાબાજીએ તેના ગાલ પર બચ્ચી ભરી લીધી.

સૈફ અને અક્ષય

સૈફ અને અક્ષય

અક્ષણ અને સૈફ તે પણ એક કેળાનું પાન હાથમાં લઇે ઉભેલા આ ફોટો દર્શકો માટે કેટલા ઓકવર્ડ રહ્યો હશે તે વિચારવા જેવી વાત છે.

આફતાબ અને અક્ષય

આફતાબ અને અક્ષય

તમે હેન્ડસમ અક્ષય અને ક્યૂટ આફતાબને તો આ પહેલા અનેક વાર જોયા હશે પણ શું તમે કદી તેમને આ રીતે જોયા છે!!

તૂષારનું અંગપ્રદર્શન

તૂષારનું અંગપ્રદર્શન

ભાગ્યે જ કોઇ દર્શકો આ સીનની ભયાવહતા કદી ભૂલી શકશે, જ્યારે 2012માં ફિલ્મ "ક્યા કૂલ હૈ"માં અભિનેતા તૂષાર કપૂરે આ અંગપ્રદર્શન કર્યું હતું.

રીંછબાબા કે અક્કીબાબા

રીંછબાબા કે અક્કીબાબા

અનિલ કપૂરને પણ શરમાવે તેવો અક્ષય કુમારનો આ ફોટો.

2050 પ્રિયંકા

2050 પ્રિયંકા

જો તમારે પ્રિયંકાની ઓકવર્ડ મૂવમેન્ટની સિરિઝ જોવી હોય તો તમે 2050 લવસ્ટોરીમાં પ્રિયંકા ચોપરાને જોઇ લેજો. તેમાં તે લાલવાળ, અજીબ કપડા અને ઓકવર્ડ લૂક સાથે જોવા મળશે

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

નાગિન ફિલ્મમાં મલ્લિકા શેરાવતના અમુક સીન એટલા ફની હતા કે દર્શકોને હસવું કે હસી હસીને રડી પડવું તે નહતું સમજાતું.

English summary
Photo Feature - Awkard Moments of Bollywood To Hard To Ignore
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more