બાર બાર દેખોના ક્યૂટ કપલની રોમેન્ટિક તસવીરો, પ્રેમ થઇ જશે...
બાર બાર દેખો ફિલ્મની જે તસવીરો સામે આવે છે તે ખરેખરમાં ખુબ જ રોમેન્ટિક દેખાઈ રહી છે. આ તસવીરોમાં કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની કેમેસ્ટ્રી ખુબ જ સુંદર લાગી રહી છે. બંને આ તસવીરોમાં એક સુંદર અને ક્યૂટ કપલ તરીકે દેખાઈ રહ્યા છે. બાર બાર દેખો વર્ષની સૌથી રોમેન્ટિક ફિલ્મ સાબિત થાય તો તેમાં કોઈ જ નવાઈ નહીં.
ફિલ્મ "બાર બાર દેખો" નું ગીત કાલા ચશમા ઘ્વારા કેટરીના કૈફે પોતાની ફેન ફોલૉઈન્ગ વધારી જ દીધી છે. હવે આ ફિલ્મમાં કેટરીના કૈફનો નવો બિકીની લૂક પણ સામે આવી ગયો છે. આ તસ્વીરમાં કેટરીના કૈફ ખુબ જ હોટ લાગી રહી છે.
કેટરીના કૈફ ઘણા સીનમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ખુબ જ ક્યૂટ પણ લાગી રહી છે. કેટરીના કૈફ આ ફિલ્મમાં ઘણા અલગ અલગ લૂકમાં પણ જોવા મળી છે. હવે કેટરીનાનો આ અવતાર કેટલા લોકોને પસંદ આવે છે તે તો ફિલ્મ રિલીઝ થયા બાદ જ ખબર પડશે.
કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની આ રોમેન્ટિક તસવીરો પર એક નજર તો બને જ છે...

કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની રોમેન્ટિક તસવીરો
આ તસ્વીર સિદ્ધાર્થ મલ્હોત્રાએ ટ્વિટર પર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે તું સાથે હોય તો કસરત કરવાની કોઈ જ જરૂર નથી

કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની રોમેન્ટિક તસવીરો
વધુ એક સુપર રોમેન્ટિક તસ્વીર જેમાં બંને ખુબ જ સુંદર રીતે ફિટ બેસે છે.

કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની રોમેન્ટિક તસવીરો
આ તસ્વીર જોઈને તમે પણ સમજી ગયા હશો કે આ ફિલ્મમાં તમને કેટરીના એક અલગ અંદાઝમાં જોવા મળશે.

કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની રોમેન્ટિક તસવીરો
કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાનો ફિલ્મમાં કિસિંગ સીન પણ છે.

કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની રોમેન્ટિક તસવીરો
આ વાતમાં કોઈ જ શંકા નથી કે બોલિવૂડ ની આ નવી જોડી ચોક્કસ લોકોને પસંદ પડશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
