Photos: કેટરીનાની નવી સુપર રોમેન્ટિક ફિલ્મ "બાર બાર દેખો"
કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા ની આવનારી ફિલ્મ બાર બાર દેખો નું શૂટિંગ પૂરું થઇ ચુક્યું છે. આ ફિલ્મની કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા ની સુપર રોમેન્ટિક તસ્વીરો પણ શેર કરવામાં આવી છે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે બોલિવૂડ ની આ નવી જોડી ચોક્કસ લોકોને પસંદ પડશે.
નિત્યા મહેરામાં નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. હાલમાં આ ફિલ્મ નું શૂટિંગ પૂરું થઇ ચુક્યું છે અને ફિલ્મ ના પોસ્ટ પ્રોડક્સન પર કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે.
બાર બાર દેખો એક રોમેન્ટિક ફિલ્મ છે. જ્યાં 60 વર્ષ સુધીની કહાની કહેવામાં આવશે. ફિલ્મ ની કહાની ખુબ જ અલગ અને નવી છે. આ કહાની એવા માણસની છે જે આવવાવાળો સમય જોઈ શકે છે.
તો જુઓ બાર બાર દેખો ફિલ્મનું પહેલું પોસ્ટર અને અને ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક તસ્વીરો...

ફિલ્મનું પોસ્ટર
કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા ની આવનારી ફિલ્મ બાર બાર દેખો નું પહેલું પોસ્ટર.

પહેલો લૂક
કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા ની આવનારી ફિલ્મ બાર બાર દેખો નો પહેલો લૂક.

સુંદર જોડી
કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા ની જોડી ખુબ જ સુંદર લાગી રહી છે.

શૂટિંગ પૂરું
આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઇ ચુક્યું છે અને ફિલ્મના પોસ્ટ પ્રોડક્સન પર કામ ચાલુ કરી દેવામાં આવશે.

નિત્યા મહેરા
નિત્યા મહેરાના નિર્દેશન માં બનેલી આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.

સેટ પર મસ્તી
ફિલ્મની ટીમ સાથે કેટરીના કૈફ ની મસ્તી.

બાર બાર દેખો
ફિલ્મની કહાની ખુબ જ અલગ અને નવી છે. આ કહાની એવા માણસની છે જે આવવાવાળો સમય જોઈ શકે છે.

કેટરીના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રા
આ ફિલ્મ પહેલા કેટરીના કૈફ ફીતુરમાં અને સિદ્ધાર્થ કપૂર એન્ડ સન્સ માં જોવા મળ્યા હતા.

લોકેસન
આ ફિલ્મના લોકેસન ખુબ જ સુંદર છે. ફિલ્મનું શૂટિંગ સ્કોટલેન્ડ, બેન્કોંગ અને દિલ્હી માં કરવામાં આવ્યું છે.
-
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?










Click it and Unblock the Notifications
