દબંગ, બોડીગાર્ડને પાછળ છોડ્યા, બજરંગી ભાઇજાને કમાયા 5 દિવસમાં 150 કરોડ

સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઇજાને તેવી તો જોરદાર એન્ટ્રી મારી કે તેની અનેક સુપરહિટ ફિલ્મોના બોક્સ ઓફિસ રેકોર્ડ તેને એક ઝટકામાં તોડી દીધા. હાલ બજરંગી ભાઇજાન બોક્સ ઓફિસ પર સલમાન ખાનની કિક પછીની બીજા નંબરની ફિલ્મ છે. જેણે પાંચ દિવસમાં 150 કરોડનો આંકડો પાર કર્યો છે.

જો કે તેના પાંચ દિવસોના કલેક્શનનો પૂરો રિપોર્ટ તો હજી નથી મળ્યો પણ મંગળવારે જે રીતે સિનેમાઘરોમાં ટિકીટનું બુકિંગ થયું છે અને તેનો જે રિપોર્ટ મળ્યા છે તે પ્રમાણે સાંજ સુધીમાં આ ફિલ્મે લગભગ 22 કરોડની કમાણી કરી છે.

ત્યારે સલમાન ખાનની આ ફિલ્મે અત્યાર સુધીએ કયા કયા ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે. તે જાણો નીચેના ફોટોસ્લાઇડરમાં. અને સાથે જ જાણો કેટલા વકરો છેલ્લા પાંચ દિવસમાં બજરંગી ભાઇજાને કર્યો છે...

બોડીગાર્ડ

બોડીગાર્ડ

બોડીગાર્ડ ફિલ્મે કુલ 149 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારે આ આંકડા માત્ર પાંચ દિવસમાં જ બજરંગી ભાઇજાન ફિલ્મે પાર કરી દીધો છે.

દબંગ

દબંગ

દબંગ ફિલ્મે બોક્સ ઓફિસ પર 140 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જેને પણ બજરંગી ભાઇજાન ફિલ્મે 5 દિવસમાં ક્રોસ કરી.

દબંગ 2

દબંગ 2

સલમાન ખાનની ફિલ્મ દબંગ 2 પર બોક્સ ઓફિસ પર કુલ 155 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જેની સાથે પણ બજરંગી ભાઇજાને સરખામણી કરી લીધી છે.

બજરંગી ભાઇજાન

બજરંગી ભાઇજાન

ત્યારે સલમાન ખાનની બજરંગી ભાઇજાન ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન તેની અત્યાર સુધીની તમામ ફિલ્મો કરતા વધારે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X