• search

Excl Pics: સલમાનની એક્શન જોઇને રોઈ જતી હતી હર્ષાલી!

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    [બોલીવુડ] સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઇજાનની હીરો હર્ષાલી મલ્હોત્રા હાલમાં જ મીડિયાની સાથે વાત કરતા દેખાઇ હતી. હર્ષાલી મલ્હોત્રા ફિલ્મમાં ખૂબ જ સીધી સાધી અને સિમ્પલ બાળકીની ભૂમિકામાં દેખાઇ હતી પરંતુ વાસ્તવિક જિંદગીમાં પણ હર્ષાલી ખૂબ જ નટખટ અને ચંચળ છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે ઘણી મસ્તી કરી.

    સોફા પર ખુશીથી કૂદવાથી લઇને ટેબલની નીચે પોતાનો મહેલ બનાવવામાં હર્ષાલી પાછળ નથી રહીં. આવો એક નજર કરીએ હર્ષાલી મલ્હોત્રાની કેટલીક એક્સક્લૂસિવ તસવીરો પર..

    ટેબલની નીચે હર્ષાલીનો મહેલ

    ટેબલની નીચે હર્ષાલીનો મહેલ

    મીડિયા સાથેની વાતચીતમાં હર્ષાલી ટેબલની નીચે બેસી ગઇ અને પછી તેણે બનાવી ગર્લ્સ ગેંગ. હર્ષાલી મલ્હોત્રા ગર્લ્સ ગેંગ કૈસલ.

    બાર્બી ગેમ રમતી રહી હર્ષાલી

    બાર્બી ગેમ રમતી રહી હર્ષાલી

    હર્ષાલીએ ઇંટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે બજરંગી ભાઇજાનની શૂટિંગ દરમિયાન કબીર અંકલના ખોળામાં બેસીને બાર્બી ગેમ રમતી હતી. ઇંટરવ્યૂ દરમિયાન પણ હર્ષાલી ગેમ રમતી જોવા મળી હતી.

    મમ્મીની સાથે હર્ષાલી

    મમ્મીની સાથે હર્ષાલી

    હર્ષાલીએ જણાવ્યું કે બજરંગી ભાઇજાનની શૂટિંગ દરમિયાન તેમણે કોઇએ પણ ખખડાવી નહીં. મમ્મી બોલી હતી પણ બધાની સામે નહીં.

    એક્શન જોઇને રોઇ ગઇ હતી હર્ષાલી

    એક્શન જોઇને રોઇ ગઇ હતી હર્ષાલી

    હર્ષાલીએ જણાવ્યું કે જ્યારે સલમાન અંકલ એક્શન કરતા હતા ત્યારે તે રોઇ જતી હતી. પછી બધા તેને ચુપ કરાવતા હતા.

    હર્ષાલીને પસંદ છે કેટરીના કૈફ

    હર્ષાલીને પસંદ છે કેટરીના કૈફ

    હર્ષાલીએ જણાવ્યું કે તે સલમાન ખાન, કૈટરીના કૈફ, સોનાક્ષી સિન્હાની સાથે કામ કરવા માંગે છે.

    English summary
    See Bajrangi Bhaijaan movie's hero Harshali Malhotra's exclusive pics.

    For Breaking News from Gujarati Oneindia
    Get instant news updates throughout the day.

    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more