બજરંગી ભાઇજાન ટીઝરની જોવા જેવી બાબતો

ફાઇનલી, ધ મોસ્ટ અવેટેડ ફિલ્મ "બજંરગી ભાઇજાન"નું ટીઝર ગઇ કાલે રિલિઝ થઇ ગયું. અને સાથે જ સલમાનના લાખ્ખો કરોડો ફેન્સ માટે આ ટીઝરને જોવું હતું "આઇ ટ્રીટ".

જો કે આ લાંબું ટીઝર, ધણા અંશે ફિલ્મનું સેમી ટેલર જ લાગતું હતું. વધુમાં ટિઝરે આ ફિલ્મ અને આ ફિલ્મની સ્ટોરી પર સારા એવો પ્રકાશ ફેંક્યો છે. સાથે જ લાંબા સમયથી સલમાનની તે અદાઓ તે સ્ટાઇલ જોઇને ખરેખરમાં મઝા આવી ગઇ. તો આ ટીઝર અને તેની કેટલીક ખાસ વાતો અમે તમને અહીં જણાવાના છીએ.

તો જુઓ બજરંગી ભાઇજાનનું આ ખાસ ટીઝર અને તેના અંગે કેટલીક ખાસ વાતો. જુઓ આ ફોટોસ્લાઇડર અને વીડીયો...

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાન જે ફિલ્મમાં હોય એટલે પછી પૂછવાનું જ શું હોય. તે જે પણ કરી છે તેમના ફેન્સ માટે તે હંમેશા પરફેક્ટ જ હોય છે.

બજરંગ બલિનું કનેક્શન

બજરંગ બલિનું કનેક્શન

સલમાન ખાન આ ફિલ્મમાં છે બજરંગ બલિના પરમ ભક્ત. જો કે સલમાને આ પહેલા આ રીતનો રોલ કદી નથી કર્યો અને તેમનું અને હનુમાનદાદાનું કનેક્શન આ ફિલ્મમાં જોતા જ બને છે. ટિઝરને જોઇને તો લાગી રહ્યું છે કે આ હનુમાન ભક્ત સલમાનને જોવાની મઝા આવશે.

સિગ્નેચર મૂવ

સિગ્નેચર મૂવ

સલમાન ખાનની મોસ્ટ યૂનિક ડાન્સિંગ સ્ટાઇલ તમને આ ફિલ્મમાં પણ જોવા મળશે.

પાકિસ્તાની છોકરી

પાકિસ્તાની છોકરી

જો કે આ ફિલ્મમાં સલમાન ખાન કરતા પણ કોઇ મન મોહી લે છે તો તે છે આ ફિલ્મની ચાઇલ્ડ આર્ટીસ્ટ આ છોકરી. તે એટલી ક્યૂટ અને માસૂમ લાગે છે કે પૂછા ના વાત. વધુમાં તેની આંખો બધુ બોલી જાય છે. આ ફિલ્મમાં તેનો રોલ એક મૂકબધિર છોકરીનો છે.

એક્શન

એક્શન

સલમાન ખાન હોય અને એક્શન ના હોય તેવું બને ખરા. આ ફિલ્મમાં પણ સલમાન ખાનની ધૂંઆધાર એક્શન તમને જોવા મળશે.

રોમાન્સ

રોમાન્સ

જો કે આ ફિલ્મની સ્ટોરી એક પાકિસ્તાની છોકરી અને તેના બજરંગી ભાઇજાન પર છે પણ તેમાં પ્રેમ અને રોમાન્સનો તડકો પણ જોવા મળશે. અને આ તડકો લગવાશે કરિના કપૂર. જો કે સલમાન અને કરિનાની કેસેમ્ટ્રી આ ફિલ્મમાં પણ હંમેશાની જેમ લાઝવાબ છે.

કરિના કપૂર

કરિના કપૂર

કરિના કપૂર આ નાનકડા ટિઝરમાં ત્રણ વાર જોવા મળી અને તેની યુનિક સ્ટાઇલ સ્ટેટમેન્ટ સાથે કરિના કપૂર આ ફિલ્મમાં સુંદર લાગે છે.

ડ્રામા

ડ્રામા

સલમાનની બાકી ફિલ્મોની જેમ જ આ ફિલ્મમાં પણ કોમેડી, એક્શન, રોમાન્સ અને ડ્રામાને યોગ્ય માત્રા ભરીને ફુલ પેકેઝ આપવાનો પ્રયાસ કરાયો છે.

નવાઝુદ્દીન સિદ્દિકી

નવાઝુદ્દીન સિદ્દિકી

કિંક બાદ આ બન્ને જણા ફરી આ ફિલ્મમાં પણ સાથે જોવા મળશે છે. જો કે કિંકના બદલે આ ફિલ્મમાં ટિઝર મુજબ તે સારા મિત્રો બતાવવામાં આવી રહ્યા છે.

કોમેડી

કોમેડી

નવાઝુદ્દીન- તું તેના માતા પિતા કેવી રીતે શોધશે
સલમાન- બજરંગી ભગવાન છે ને?
નવાઝુદ્દીન- પાકિસ્તાનમાં પણ?
આવા જ કેટલાક વેધક પણ ફની કોમેડી તમને જોવા મળશે આ ફિલ્મમાં.

સ્ટોરી

સ્ટોરી

આ ફિલ્મની સ્ટોરી, એક પાકિસ્તાની છોકરીની છે જે ભૂલથી પાકિસ્તાનથી ભારત આવી જાય છે અને અહીં ભૂલી પડે છે. અને ત્યાં જ તેને બજરંગ બલિના ભક્ત તેવા બજરંગી ભાઇજાન મળે છે. જે તેને, તેના માતા પિતા શોધવા અને પાછા પાકિસ્તાન લઇ જવા માટે મદદ કરે છે.

અબકી બાર 300 પાર

અબકી બાર 300 પાર

આ ફિલ્મની ટિઝર સલમાનના 50 લકી ફેનને પહેલા બતાવવામાં આવ્યું હતું. અને તેવું સ્લોગન પણ બહાર પાડવામાં આવ્યું હતું કે આ વખતે આ ફિલ્મ 300 કરોડને પાર કરી દેશે. જો કે આ ફિલ્મના ટિઝરને જોતા તેવું લાગી પણ રહ્યું છે કે અબકી બાર 300 પાર

ટિઝર

તો હવે જુઓ બજરંગી ભાઇજાનનું આ ટિઝર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X