બૅંગ બૅંગની કમાણી 175.61 કરોડે પહોંચી : જુઓ 50 તસવીરો

મુંબઈ, 7 ઑક્ટોબર : એક બાજુ હૃતિક રોશન અને કૅટરીના કૈફ અભિનીત બૅંગ બૅંગ ફિલ્મે માત્ર ત્રણ જ દિવસમાં ડોમેસ્ટિક બૉક્સ ઑફિસે 71.72 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે, તો બીજી બાજુ ફિલ્મનો વિશ્વવ્યાપી બિઝનેસ 175.61 કરોડે પહોંચી ગયો છે. એક નિવેદનમાં જણાવાયું કે 2જી ઑક્ટોબરે રિલીઝ થયેલી બૅંગ બૅંગે ભારતમાં 134.47 કરોડ અને ભારત બહાર 41.14 કરોડ એટલે કે સરવાળે 175.61 કરોડની કમાણી કરી છે.

ફિલ્મ નિર્માતા કરણ જૌહરે ટ્વિટર પર વખાણ કરતા લખ્યું - હૃતિક રોશન પોતાના આચરણથી દરેક રીતે સુપર સ્ટાર છે. બૅંગ બૅંગમાં તેમનું દરેક મૂવ કિસ્મતની દસ્તક છે. આ અંગે દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ પહેલા જ મીડિયાને કહી ચુક્યા હતાં કે અમારી ફિલ્મના ગીતો અને એક્શન લોકોને ગમ્યા છે અને ફિલ્મ સરળતાપૂર્વક પોતાની લાગત વસૂલી લેશે.

નોંધનીય છે કે એક્શન-રોમાંસથી ભરપૂર બૅંગ બૅંગ ફિલ્મ ગત 2જી ઑક્ટોબરે હિન્દી, તામિળ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થઈ છે. ફિલ્મ સુપર હિટ હૉલીવુડ ફિલ્મ નાઇટ એન્ડ ડેની રીમેક છે. ફિલ્મના ગીતોએ ધૂમ મચાવી દીધી છે. લોકો ફિલ્મ માણી રહ્યાં છે.

ફૉક્સ સ્ટાર સ્ટુડિયોઝ પ્રોડક્શનની ફિલ્મ બૅંગ બૅંગમાં ડૅની ડેઝોંગ્પા, જાવેદ જાફરી, દીપ્તિ નવલ, કંવલજીત સિંહ અને જિમી શેરગિલ પણ છે. ફિલ્મનું શૂટિંગ પ્રૉગ, લંડન તથા શિમલા જેવા સુંદર સ્થળોએ કરાયું છે.

ચાલો જોઇએ બૅંગ બૅંગ ફિલ્મની લેટેસ્ટ તસવીરો :

પોણા બસ્સો કરોડની કમાણી

પોણા બસ્સો કરોડની કમાણી

બૅંગ બૅંગે ભારતમાં 134.47 કરોડ તથા વિદેશોમાં 41.14 કરોડ સહિત 175.61 કરોડની કમાણી કરી છે.

હૃતિક-કૅટ

હૃતિક-કૅટ

બૅંગ બૅંગમાં હૃતિક રોશન અને કૅટરીના કૈફ લીડ રોલમાં છે.

એક્શન-રોમાંસ

એક્શન-રોમાંસ

બૅંગ બૅંગમાં એક્શન અને રોમાંસનો જોરદાર તડકો છે.

હૉલીવુડથી અળગી

હૉલીવુડથી અળગી

બૅંગ બૅંગમાં એવા એક્શન સીન્સ છે કે જે આજ સુધી કોઈ હૉલીવુડ ફિલ્મમાં નહોતા જોવાયાં.

ફૉક્સ સ્ટાર સ્ટુડિયોઝ

ફૉક્સ સ્ટાર સ્ટુડિયોઝ

ફૉક્સ સ્ટાર સ્ટુડિયોઝ પ્રોડક્શનની ફિલ્મમાં ડૅની, જાવેદ જાફરી, દીપ્તિ નવલ, કંવલજીત સિંહ અને જિમી શેરગિલ પણ છે.

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

બૅંગ બૅંગની તસવીરી ઝલક

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X