Oh My God! : ...અને હૃતિકે કૅટરીનાને ‘પોતાની’ Zip ખોલવા કહ્યું!!!
મુંબઈ, 25 સપ્ટેમ્બર : હૅડલાઇન વાંચીને ચોંકી ગયા ને? પણ આ સાચુ છે. સાચે જ હૃતિક રોશને કૅટરીના કૈફને ઝિપ ખોલવા કહ્યું, પરંતુ ઑફ-સ્ક્રીન નહીં, ઑન-સ્ક્રીન. આગામી ફિલ્મ બૅંગ બૅંગના એક સીનમાં હૃતિક રોશન કૅટરીના કૈફને પોતાની (હૃતિકની) ઝિપ ખોલવા કહે છે અને તે પણ પેંટ નહીં, બલ્કે જૅકેટની.
તાજેતરમાં જ બૅંગ બૅંગ ફિલ્મનો ડાયલૉગ વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. ફિલ્મના એક દૃશ્યમાં હૃતિક-કૅટ બંને બાઇક પર છે. હૃતિક બાઇક ડ્રાઇવ કરી રહ્યા છે. કેટલાક લોકો તેમનો પીછો કરી રહ્યા છે. તે જ વખતે હૃતિક કૅટને કહે છે - પ્લીઝ મેરી ઝિપ ખોલો. જવાબમાં કૅટરીના કૈફ કહે છે - વૉટ! ત્યારે હૃતિક કહે છે - જૅકેટ કી મૅડમ.., ક્યોંકિ મેરી શર્ટ કી પૉકેટ મેં ગન હૈ. પછી કૅટરીના ઝિપ ખોલી ગન કાઢે અને પીછો કરનારાઓ પર ફાયરિંગ કરે છે.
હાલ તો આ ડાયલૉગ પ્રોમો ઝડપથી ઇંટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે અને આશા સેવાઈ રહી છે કે ફિલ્મને સારો રિસ્પૉન્સ મળશે. ફિલ્મનાગીતો, ડાન્સ અને એક્શન લોકોમાં ઉત્સુકતા પેદા કરી રહ્યા છે. બીજી ઑક્ટોબરે રિલીઝ થતી ફિલ્મ બૅંગ બૅંગ બૉક્સ ઑફિસે કેવીક કમાલ કરે છે, તે તો સમય જ બતાવશે.
ચાલો જુઓ તસવીરો અને ડાયલૉગ પ્રોમોનો વીડિયો :

બાઇક પર હૃતિક-કૅટ
તાજેતરમાં જ બૅંગ બૅંગ ફિલ્મનો ડાયલૉગ વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. ફિલ્મના એક દૃશ્યમાં હૃતિક-કૅટ બંને બાઇક પર છે. હૃતિક બાઇક ડ્રાઇવ કરી રહ્યા છે. કેટલાક લોકો તેમનો પીછો કરી રહ્યા છે.

મેરી ઝિપ ખોલો
તે જ વખતે હૃતિક કૅટને કહે છે - પ્લીઝ મેરી ઝિપ ખોલો.

વૉટ!
કૅટરીના કૈફ કહે છે - વૉટ!

જૅકેટ કી મૅડમ
હૃતિક કહે છે - જૅકેટ કી મૅડમ.., ક્યોંકિ મેરી શર્ટ કી પૉકેટ મેં ગન હૈ.

ફાયરિંગ
પછી કૅટરીના ઝિપ ખોલી ગન કાઢે અને પીછો કરનારાઓ પર ફાયરિંગ કરે છે.

2 જી ઑક્ટોબરે રિલીઝ
બૅંગ બૅંગ ફિલ્મ આગામી 2જી ઑક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે.

રોમાંસનો તડકો
બૅંગ બૅંગ ફિલ્મમાં હૃતિક-કૅટના રોમાંસનો તડકો છે.

સ્ટંટ્સ
ફિલ્મમાં હૃતિક રોશને જ નહીં, પણ કૅટરીના કૈફે પણ ખૂબ સ્ટંટ્સ કર્યા છે.

રીમેક
સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત બૅંગ બૅંગ હૉલીવુડ ફિલ્મ નાઇટ એન્ડ ડેની રીમેક છે.
ડાયલૉગ પ્રોમો
બૅંગ બૅંગ ફિલ્મનો ડાયલૉગ પ્રોમો જોવા સ્લાઇડર પર ક્લિક કરો.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
