શાહરુખ-ઓબામા બેસ્ટ પપ્પા, તો શાહરુખ-સુહાના બેસ્ટ પિતા-પુત્રી

મુંબઈ, 13 જૂન : સાંભળીને આશ્ચર્ય થયું ને? પરંતુ હકીકત આ જ છે કે આપના ફૅવરિટ સુપરસ્ટાર શાહરુખ ખાનને દુનિયા પણ વર્લ્ડનો બેસ્ટ પપ્પા ગણે છે. લગ્ન સંબંધી વેબસાઇટ શાદી.કૉમના એક સર્વેમાં આ વાત બહાર આવી છે. ફાધર્સ ડે પ્રસંગે કરાયેલ આ સર્વેમાં 500 કરતા વધુ ઉત્તરદાતાઓએ ભાગ લીધો. આપની માહિતી આપને જણાવી દઇએ કે આ ઑનલાઇન સર્વે હતું.

સર્વે બે પ્રકારે થયું. એક ભારતમાં અને બીજું વિદેશમાં. આ સર્વેમાં ભારતીય મહિલાઓને દેશના સૌથી મનપસંદ પિતાને વોટ આપવા જણાવવામાં આવ્યું કે જેમાં સૌથી વધુ વોટ કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનને મળ્યાં, જ્યારે ભારત બહાર રહેનારાઓમાં અમેરિકા રાષ્ટ્રપતિ બરાક ઓબામા ટૉપ પૉઝિશને છે.

આ સર્વેમાં ભારતીય મહિલાઓએ શાહરુખને સૌથી મનપસંદ ભારતીય પિતા તરીકે 42.5 ટકા વોટ આપ્યાં, તો 36.9 ટકા વોટ પામી ક્રિકેટર સચિન તેંડુલકર બીજા સ્થાને રહ્યાં. મહાનાયક અમિતાભ બચ્ચન 20.6 ટકા વોટ મેળવી ત્રીજું સ્થાન પામવામાં સફળ રહ્યાં. ગત વર્ષે પણ એક ઑનલાઇન સર્વેમાં શાહરુખને દુનિયાનો બેસ્ટ પપ્પા તરીકે જાહેર કરાયા હતાં.

બીજી બાજુ વિદેશી પિતા તરીકે 40.3 ટકા વોટ સાથે પહેલા સ્થાને રહ્યાં બરાક ઓબામા, તો સંગીતજ્ઞ વિલ સ્મિથ 31.4 ટકા વોટ સાથે બીજા સ્થાને, ફુટબૉલ ખેલાડી ડેવિડ બેકહમ 12.5 ટકા વોટ સાથે ત્રીજા અને ટેનિસ ચૅમ્પિયન રોઝર ફેડરર 13.1 ટકા વોટ પામી ચોથા સ્થાને રહ્યાં. એટલુ જ નહીં, ભારતની સૌથી મનપસંદ પિતા-પુત્રીની જોડીની બાબતમાં પણ શાહરુખ-સુહાના 43.2 ટકા વોટ સાથે ટોચે રહ્યાં.

ચાલો સ્લાઇડરમાં વાંચીએ આગળના સમાચાર :

શાહરુખ ખાન

શાહરુખ ખાન

શાદી.કૉમના બેસ્ટ પપ્પા સર્વેમાં શાહરુખ ખાન બેસ્ટ પપ્પા તરીકે જાહેર કરાયાં છે. આ સર્વેમાં ભારતીય મહિલાઓએ શાહરુખને 42.5 ટકા વોટ સાથે બેસ્ટ પપ્પા માન્યાં છે.

બરાક ઓબામા

બરાક ઓબામા

સૌથી લોકપ્રિય વિદેશી પિતા તરીકે બરાક ઓબામા 40.3 ટકા વોટ સાથે પહેલા સ્થાને રહ્યાં છે.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

આ સર્વેમાં 36.9 ટકા વોટ પામી ક્રિકેટર સચિન તેંડુલકર બીજા સ્થાને રહ્યાં છે.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

ચોથા સ્થાને રહેનાર મહાનાયક અમિતાભ બચ્ચનને 20.6 ટકા વોટ હાસલ થયાં.

શાહરુખ-ઓબામા બેસ્ટ પપ્પા

શાહરુખ-ઓબામા બેસ્ટ પપ્પા

સર્વેમાં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને બૉલીવુડના બાદશાહ શાહરુખ ખાનના નામો પિતા તરીકે સૌથી મનપસંદ વ્યક્તિઓ તરીકે ઉપસી આવ્યાં છે.

શાહરુખ-સુહાના

શાહરુખ-સુહાના

આ સર્વેમાં ભારતની પિતા-પુત્રીની શ્રેષ્ઠ જોડી તરીકે શાહરુખ ખાન અને તેમની દીકરી સુહાનાની જોડી જાહેર કરાઈ છે. શાહરુખ-સુહાનાની વધુ તસવીરો જોવા સ્લાઇડર આગળ ફેરવતા જાઓ.

બેસ્ટ પિતા-પુત્રી શાહરુખ-સુહાનાની તસવીરો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X