ચૂંટણી પરિણામ 
મધ્ય પ્રદેશ - 230
PartyLW
CONG1130
BJP1061
IND40
OTH60
રાજસ્થાન - 199
PartyLW
CONG976
BJP646
IND102
OTH104
છત્તીસગઢ - 90
PartyLW
CONG5212
BJP161
BSP+80
OTH10
તેલંગાણા - 119
PartyLW
TRS1076
TDP, CONG+418
AIMIM25
OTH13
મિઝોરમ - 40
PartyLW
MNF026
IND08
CONG05
OTH01
 • search

ઓરીજનલ નથી, કૉપી છે બર્ફી

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Barfi
  મુંબઈ, 25 સપ્ટેમ્બર : ફિલ્મ બર્ફી આ વર્ષની સર્વશ્રેષ્ઠ ફિલ્મ જાહેર કરાઈ ચુકી છે. સાથે જ આ ફિલ્મ ઑસ્કાર એવૉર્ડ માટે પણ મોકલવામાં આવી છે, પરંતુ કદાચ તમે નથી જાણતાં કે આ

  ફિલ્મ પણ કોઈની કૉપી છે. આ ફિલ્મમાં બર્ફીએ જેટલાં પણ ફની સ્ટંટ કર્યાં છે, તે કોઈકે પોતાના ફની એક્ટમાં કર્યા હતાં.

  ચાલો આપને જણાવી જ દઇએ કે આખરે એ છે કોણ કે જેની કૉપી કરી છે બર્ફીના મર્ફીએ.

  હકીકતમાં ચાર્લી ચેપલિને પોતાના એક ફની એક્ટમાં ઘણાં એવાં કારનામા બતાવ્યા હતાં. દાખલા તરીકે બર્ફીના એક દૃશ્યમાં રણબીર સડી ઉપર ચડી તેને એક છેડાથી બીજા છેડાએ ફેરવે છે.

  તે વખતે પોલીસ વાળા તેનો પીછો કરી રહ્યા હોય છે. પછી એક સીનમાં રણબીર કપૂર એક દરવાજાને આમ-તેમ ફેરવી પોલીસ વાળાઓને ખો આપી દે છે. એક બીજા સીનમાં પ્રિયંકા

  ચોપરા તેમજ રણબીર કપૂર રોડની સાઇડમાં બેસી રોડ પર એક ખીલી મુકી આવતી ગાડીઓના ટાયર પંક્ચર કરવાની રમત પણ રમે છે. આ બા સીન્સ ચાર્લી ચૈપલનના એક એક્ટમાંથી

  કૉપી કરવામાં આવેલાં છે.

  આ ઉપરાંત બર્ફીમાં એક સીન એવો છે જેમાં ઇલિયાના ડી'ક્રૂઝના માતા તેને એક જંગલમાં લઈ જઈ એક વ્યક્તિ દાખવે છે, જે લાકડીઓ કાપતી હોય છે. માતા માહિતી આપે છે કે આ

  વ્યક્તિ સાથે તેઓ પ્રેમ કરતા હતાં અને તેની સાથે ભાગી જવાના હતાં, પણ તેઓ ભાગી ન શક્યાં અને આજે જ્યારે તેઓ આ વ્યક્તિને લાકડીઓ કાપતાં જુએ છે, તો તેમને લાગે છે કે જો

  આ વ્યક્તિ સાથે તેમણે લગ્ન કર્યા હોત, તો તેઓ પોતાની પુત્રીને આ પ્રકારનું જીવન ન આપી શક્યા હોત. આ દૃશ્ય પ્રસિદ્ધ નવલકથા ધ નોટબુક પર બનેલી ફિલ્મમાંથી લેવાયું છે.

  હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આટલી જગ્યાએ કૉપી કર્યા પછી પણ અનુરાગ બાસુએ એક બહેતરીન ફિલ્મ તો બનાવી જ છે, પરંતુ શું હવે તેને ઑસ્કારમાં જગ્યા મળશે ખરી? અનુરાગે

  બર્ફીમાં કૉપી અંગેના સવાલ પર જણાવ્યું કે જો મેં ચાર્લી ચેપલિનમાંથી પ્રેરણા લીધી હોય, તો તેમાં ખોટું શું છે? હવે અનુરાગને કોઈ સમજાવે કે ભઈસાબ, ઑસ્કાર મેળવવો બાળકોની

  રમત નથી. અહીં ઓરીજનલ અને લીકથી હટીને બનેલી ફિલ્મોને જ પુરસ્કૃત કરવામાં આવે છે. કૉપી કન્ટેન્ટને નહિં.

  English summary
  Barfi is not original concept. Anurag Basu has copied some of the scenes from Charlie Chaplin act and one scene is copied from Hollywood film The Notebook. Now the question is will Brfi be able to win Oscars?‘

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more