આ બોલિવુડ સેલેબ્રિટીઓના ફોટો જોઇને તમે સ્વીકારશો નહીં કે તે "મમ્મી" છે

સામાન્ય રીતે માં બન્યા પછી મોટેભાગે મહિલાઓના શરીરમાં થતા હોય છે થોડાધણાં ફેરફાર. પણ આજે અમે જે બોલિવુડ સેલેબ્રિટીના ફોટા તમને બતાવાના છીએ તેના જોઇને તમને ખરેખરમાં ડાઉટ થશે કે તે સાચે જ બે છોકરાની માં છે!

ભાઇ, આ જમાના છે સ્લીમ અને ટ્રીમ રહેવાનો. અને આપણા બોલિવુડ સેલેબ્રિટી તો હંમેશા ચુસ્ત અને તંદુસ્ત જ રહેવાનું પસંદ કરે છે. પણ આ ફોટામાં દેખાતી તમામ મમ્મીઓને તેમને એક વાત માટે સલામ જરૂરથી કરવી રહેશે કે તેમણે તેમની તંદુરસ્તીનું બરાબર ધ્યાન રાખ્યું છે. અને ખૂબ જ ગ્રેસફૂલી તે મમ્મી બની છે.

મંદીરા બેદી, ગૌરી ખાન, કરીશ્મા કપૂર, સુઝાન જેવી આવી જ કેટલીક ફેમસ મોમ્સના સુંદર ફોટા જુઓ આ સ્લાઇડરમાં..

મંદીરા બેદી

મંદીરા બેદી

હોટ પેન્ટમાં હોટ લાગતી મંદિરા બેદીના આ કસાયેલા શરીર અને નમણી કમરને જોઇને તમે માનશો નહીં કે તે એક બાળકની મમ્મી છે.

સુઝાન રોશન

સુઝાન રોશન

રિતિક રોશનની એક્સ વાઇફ સુઝાનને બે દિકરા છે પણ તેને તેના ફિગરને એટલું સરસ મેન્ટેન કર્યું છે કે જે જોઇને કોઇ કહી ના શકે કે તે 8-9 વર્ષના છોકરાની માં હશે.

શ્રીદેવી

શ્રીદેવી

શ્રીદેવીને, જોઇને કોઇ ભાગ્યેજ કહી શકે કે તેને 17 વર્ષની દીકરી છે. શ્રીદેવીને જોઇને લાગે છે કે તેની પર ઉંમરની કોઇ અસર જ નથી થતી. શ્રીદેવીને બે દીકરીઓ છે.

મલાઇકા અરોરા ખાન

મલાઇકા અરોરા ખાન

મલાઇકાના કસાયેલા શરીરને જોઇ ભાગ્યેજ ખ્યાલ આવે કે તે 12 વર્ષના પુત્રની માં છે. મલાઇકા હંમેશા લેટેસ્ટ ટેન્ડ્રને ફોલો કરતી દેખાય છે અને તેના લૂકને લઇને તે રહે છે હંમેશા સચેત.

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂરને બે બાળકો છે. આજે પણ અનેક જાણીતી એડમાં દેખાતી કરિશ્મા કપૂરે પોતાની જાતને વેલ મેન્ટેન રાખી છે તે વાતમાં કોઇ શંકાને સ્થાન નથી.

માધુરી દિક્ષિત

માધુરી દિક્ષિત

માધુરી ખાલી 47 વર્ષની છે અને તેને બે બાળકો છે. પણ આ ફોટાને જોઇને લાગે છે કે માધુરી અને તેની ઉંમરને કંઇ લાગે વળગતું જ નથી.

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહ એક બાળકની માતા છે. પણ આ શ્યામ સુંદરીએ પોતાના શરીરને એટલું ફીટ રાખ્યું છે જોઇને લાગે જ નહી કે તે પણ એક મમ્મી છે.

ગૌરી ખાન

ગૌરી ખાન

ગૌરી છે બે છોકરાઓની માં. એટલું જ નહીં તેના સૌથી મોટો પુત્ર આર્યન ખાન 17 વર્ષનો છે. પણ ગૌરીએ રાખ્યું છે તેના શરીરને એકદમ સ્લીમ ટ્રીમ.

જેનેલિયા ડિસોઝા

જેનેલિયા ડિસોઝા

હાલમાં જ મમ્મી બનેલી જેનેલિયા રાખ્યો છે આ પોતાની બોડીનો પરફેક્ટ ખ્યાલ માટે જ તો પ્રેગનેન્સી બાદ પણ તે લાગે છે બ્યૂટિફૂલ મોમ.

સોનાલી બેન્દ્રે

સોનાલી બેન્દ્રે

સોનાલી બેન્દ્રે છે એક બાળકની માતા પણ સોનાલીએ કદી પણ તેના શરીર પર ચરબીનો ભાર વધવા જ નથી દીધો.

સેલિના જેટલી

સેલિના જેટલી

બે ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યા બાદ પણ સેલિના જેટલીની સુંદરતામાં કોઇ જ ફરક નથી આવ્યો

ઐશ્વર્યા રાય બચ્ચન

ઐશ્વર્યા રાય બચ્ચન

આ ફોટાને જોઇને કોઇ માનશે કે ઐશ્વર્યા 41 વર્ષની છે અને તેને 5 વર્ષની એક દિકરી છે? નહીં ને. આ જ તો ખુબી છે આ સુંદર મમની.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

એક બાળકની મમ્મી શિલ્પા શેટ્ટીની નાજુક કમર જોઇને કોઇ ભાગ્યેજ સ્વીકારે કે તે મમ્મી છે. હંમેશા સ્ટાઇલમાં રહેતી શિલ્પા સાચા અર્થમાં છે એક મોર્ડન મમ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X