Pics: આવતાની સાથે જ કરી કમાલ, ખૂબસૂરતી જોતા જ રહી જશો
ધોની પર બનેલી બાયોપિક આખરે રિલીઝ થઇ ચુકી છે અને લોકોને ખુબ જ પસંદ પણ પડી છે. સુશાંત સિંહ રાજપૂતે ધોનીના રોલમાં લોકોનું દિલ જીતી લીધું. એટલું જ નહીં પરંતુ કિયારા અડવાણી અને દિશા પટાનીના પણ ખુબ જ વખાણ થઇ રહ્યા છે.

કિયારા અડવાણી ફિલ્મમાં ધોનીની પત્ની સાક્ષીના રોલ છે. જેમાં તે ખુબ જ સુંદર પણ લાગી રહી છે. કિયારા અડવાણી આ પહેલા ફગલી ફિલ્મમાં પણ નજરે આવી ચુકી છે. અહીં અમે કિયારા અડવાણીની કેટલીક સુંદર તસવીરો લઈને આવી રહ્યા છે.

કિયારા અડવાણી સેક્સી તો છે જ પરંતુ સાથે સાથે ખુબ જ સુંદર પણ છે.

ઘણા લોકોને ખબર નહીં હોય કે અશોક કુમાર કિયારા અડવાણીના પરદાદા છે.

કિયારા અડવાણીને ધોની ફિલ્મ માટે પત્ની સાક્ષી અને ગર્લફ્રેન્ડ બંનેના ઓડિશન માટે બોલાવવામાં આવી હતી. પરંતુ નીરજ પાંડેને તે સાક્ષીના રોલમાં પરફેક્ટ લાગી.

કિયારા અડવાણીએ જયારે વર્ષ 2009માં 3 ઈડિયટ્સ ફિલ્મ જોયા પછી ફિલ્મમાં આવવાનું મન બનાવ્યું. જેના માટે તેના પિતા એ પણ હા પાડી હતી.

કિયારા અડવાણીની માસી અને સલમાન ખાન ખુબ જ સારા મિત્રો છે.

કિયારા અડવાણીએ ફગલી ફિલ્મથી બોલિવૂડમાં એન્ટી કરી હતી. એક્ટિંગ શીખવા માટે તેને અનુપમ ખેરની એક્ટિંગ સ્કુલમાં નાનો કોર્સ પણ કર્યો છે.














Click it and Unblock the Notifications
