કંઇક આ રીતે જસ્ટ જેર્ડ માટે હોટ બની ગ્લેમ ગર્લ પ્રિયંકા

લોંસ એન્જલેસમાં પેડ હેડ હાઉસ ખાતે જસ્ટ જેર્ડ સ્પોટલાઇટની લેટેસ્ટ એડિશન માટે બૉલીવુડ ગ્લેમ ગર્લ પ્રિયંકા ચોપરાએ શાનદાર ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં પ્રિયંકાના નવા આલ્બમના કેટલાક ગીતનું અને તેની ફિલ્મોમાં તેના દ્વારા ભજવવામાં આવેલા પાત્રો અનુરુપ ફોટો શૂટ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત પ્રિયંકા ચોપરાએ જસ્ટ જેર્ડ માટે એક એક્સક્લુસિવ ઇન્ટરવ્યુ પણ આપ્યો છે. અહીં જસ્ટ જેર્ડની સ્પેશિયલ એડિશન માટે પ્રિયંકા ચોપરા દ્વારા કરાવવામાં આવેલા ફોટોશૂટનું બિહાઇન્ડ ધ સ્કેન નીચે તસવીરો થકી જણાવવામાં આવ્યું છે.

જસ્ટ જેર્ડ માટે શૂટ

જસ્ટ જેર્ડ માટે શૂટ

તાજેતરમાં પ્રિયંકા ચોપરાએ જસ્ટ જેર્ડની લેટેસ્ટ એડિશન માટે ફોટો શૂટ કરાવ્યું છે.

અહાં...આવી છે તસવીરો

અહાં...આવી છે તસવીરો

ફોટો શૂટ કર્યા બાદ પોતાની તસવીરો જોઇ રહેલી પ્રિયંકા ચોપરા

લોંસ એન્જલેસમાં ફોટોશૂટ

લોંસ એન્જલેસમાં ફોટોશૂટ

લોંસ એન્જલેસમાં પેડ હેડ હાઉસ ખાતે જસ્ટ જેર્ડ સ્પોટલાઇટની લેટેસ્ટ એડિશન માટે બૉલીવુડ ગ્લેમ ગર્લ પ્રિયંકા ચોપરાએ શાનદાર ફોટોશૂટ કરાવ્યું

ફોટોશૂટમાં પ્રિયંકાના ગીતો જેવું લોકેશન

ફોટોશૂટમાં પ્રિયંકાના ગીતો જેવું લોકેશન

આ ફોટોશૂટમાં પ્રિયંકાના નવા આલ્બમના કેટલાક ગીતનું અને તેની ફિલ્મોમાં તેના દ્વારા ભજવવામાં આવેલા પાત્રો અનુરુપ ફોટો શૂટ કરવામાં આવ્યું છે.

એક્સક્લુસિવ ઇન્ટરવ્યુ પણ આપ્યો

એક્સક્લુસિવ ઇન્ટરવ્યુ પણ આપ્યો

પ્રિયંકા ચોપરાએ જસ્ટ જેર્ડ માટે એક એક્સક્લુસિવ ઇન્ટરવ્યુ પણ આપ્યો છે.

હોટ ફોટોશૂટ

હોટ ફોટોશૂટ

બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં હોટ ફોટોશૂટ કરાવ્યું છે.

તસવીરો પર એક નજર

તસવીરો પર એક નજર

પ્રિયંકા ચોપરાએ જસ્ટ જેર્ડ માટે ખેંચાયેલી તસવીરો પર એક નજર ફેરવી હતી.

ગ્લેમ લુક

ગ્લેમ લુક

પ્રિયંકાએ આ ફોટોશૂટ માટે ગ્લેમ લુક ધારણ કર્યો હતો.

સાથી સ્ટાફ સાથે તસવીર

સાથી સ્ટાફ સાથે તસવીર

આ તકે પ્રિયંકાએ સાથી સ્ટાફ સાથે પણ તસવીર ખેંચાવી હતી.

પ્રિયંકાની તસવીર

પ્રિયંકાની તસવીર

પ્રિયંકા ચોપરાએ જસ્ટ જર્ડ માટે ફોટોશૂટ કરાવ્યો છે.

ફોટોશૂટ માટે તૈયાર

ફોટોશૂટ માટે તૈયાર

જસ્ટ જેર્ડના ફોટોશૂટ માટે તૈયાર થઈ રહેલી પ્રિયંકા ચોપરા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X