Readers Choice : સલમાન ખાન છે નંબર 1 ઑફ 2014
મુંબઈ, 9 ડિસેમ્બર : બૉલીવુડમાં દર વર્ષે બેસ્ટ એક્ટરની રેસમાં ખાન્સ જ હંમેશા ટોચે રહે છે. વર્ષ 2014ના બેસ્ટ એક્ટરની લિસ્ટમાં પણ ખાન જ હાલ રાજ કરી રહ્યા છે. જોકે આમિર ખાન હજી થોડાક ઑફલાઇટ છે, કારણ કે તેમની ફિલ્મ પીકે હજી રિલીઝ થવાની બાકી છે, પરંતુ પીકેના ટ્રેલર અને પ્રોમો જોઈ કોઈ પણ કહી શકે કે આમિર ખાન પણ ટુંકમાં જ આ લિસ્ટમાં એન્ટ્રી કરવાના છે અને શક્ય છે કે તેઓ સૌને પછાડી આગળે નિકળી જાય.
હાલ તો ઍવૉર્ડ ફંક્શન્સમાં ઘમો સમય છે અને લિસ્ટ પણ કન્ફર્મ નથી થઈ કે કયો એક્ટર આ વર્ષે બેસ્ટ એક્ટરનો ખિતાબ જીતશે, પરંતુ દર્શકોએ પોત-પોતાના અભિપ્રાય આપવા શરૂ કરી દીધા છે. અમે વનઇંડિયાના રીડર્સ પોલ વડે જાણવાની કોશિશ કરી છે કે હજી સુધી આ વર્ષના બેસ્ટ એક્ટર કોણ છે. તેના જવાબમાં સૌએ પોતાના મત વ્યક્ત કર્યા છે.
તો આવો જાણીએ કે રીડર્સના હિસાબે કોણ છે વર્ષ 2014ના બેસ્ટ એક્ટર :

સલમાન ખાન
સલમાન ખાનની ફિલ્મ કિક 2014ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. લોકોએ લગભગ 33 ટકા વોટ સલમાનની ફિલ્મ કિક માટે આપ્યા છે. તેથી હાલ તો 2014ના બેસ્ટ એક્ટર બનવાની લિસ્ટમાં સલમાન ખાન ટૉપ પર છે.

શાહરુખ ખાન
બીજા સ્થાને છે શાહરુખ ખાન કે જેમને લગભગ 31 ટકા વોટ્સ મળ્યા છે. શાહરુખની હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મ 2014ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ રહી છે.

અક્ષય કુમાર
ત્રીજા નંબરે છે અક્ષય કુમાર. તેમની હૉલીડે ફિલ્મ દર્શકોને ખૂબ ગમી છે.

શાહિદ કપૂર
શાહિદ કપૂર માટે 2014 કમબૅક વર્ષ રહ્યું. તેમની ફિલ્મ હૈદર લોકોને ગમી. ત્રણે ખાન્સ બાદ શાહિદને જ સૌથી વધુ વોટ્સ મળ્યાં.

અજય દેવગણ
અજય દેવગણની ફિલ્મ સિંઘમ રિટર્ન્સ પણ 2014ની બેસ્ટ ફિલ્મોમાંની એક રહી.

સિદ્ધાર્થ મલ્હોત્રા
એક વિલન ફિલ્મ અને સિદ્ધાર્થ મલ્હોત્રા લોકોને ગમ્યાં. તેઓ આ યાદીમાં છઠ્ઠા સ્થાને રહ્યાં.

વરુણ ધવન
હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મમાં વરુણ ધવનના અભિનયના વખાણ થયાં. ઉપરાંત મૈં તેરા હીરો પણ સારી ફિલ્મ રહી. તેઓ સાતમા સ્થાને રહ્યાં.

રાજકુમાર રાવ
રાજકુમાર રાવને ગત વર્ષે આવેલી ફિલ્મ શાહિદ માટે બેસ્ટ એક્ટરનો નેશનલ ઍવૉર્ડ મળ્યો હતો. આ વર્ષે તેમની ફિલ્મ સિટીલાઇટ્સ રિલીઝ થઈ કે જેમાં તેમના અભિનયના વખાણ થયાં.

અર્જુન કપૂર
2 સ્ટેટ્સ ફિલ્મ દ્વારા પોતાના અભિનયનુ વધુ એક પાસુ દાખવનાર અર્જુન કપૂર પણ ટૉપ 10ની યાદીમાં છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
