Takkar: શાહિદની સલમાનને "શાનદાર" ચેલેન્જ...એક જીત!

લગ્ન સિઝનની શરૂઆત થઇ ચૂકી છે. અને બોલીવુડમાં પણ આ સીઝનમાં બીજી લગ્ન ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. જી હા, આજે રિલીઝ થઇ રહી છે, શાહિદ કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર "શાનદાર" અને આ ફિલ્મથી દર્શકોને ઘણી આશા પણ છે.

"શાનદાર" ફિલ્મની થીમ ડેસ્ટીનેશન વેડિંગ છે એટલે કે વધુ એક બોલીવુડ લગ્ન. પરંતુ શાહિદ અને આલિયાનો મુકાબલો બોલીવુડની કેટલીક બેસ્ટ લગ્ન થીમ વાળી ફિલ્મો સાથે થવાનો છે. જેની સામે કોઇ ટકી નથી શક્યું, તે બધી જ ફિલ્મો સુપરડુપર હીટ રહી છે.

શાહિદ અને આલિયાની આ ચેલેન્જ શાહરૂખથી લઇને સલમાન ખાન સામે બિલકુલ સીધી અને ખરી છે. તો આવો જોઇએ કે આ ચેલેન્જમાં અન્ય કોણ કોણ છે.

હંમેશા સુપરહીટ ફોર્મ્યુલા

હંમેશા સુપરહીટ ફોર્મ્યુલા

બોલીવુડ ફિલ્મોમાં લગ્ન હંમેશાથી સુપરહીટ ફોર્મ્યુલા રહી છે. ફિલ્મ કેવી પણ હોય પણ બોલીવુડ લગ્ન હંમેશા હીટ રહ્યાં છે.

2 સ્ટેટ

2 સ્ટેટ

કોઇ પણ માણસ આ ફિલ્મની કહાની સાથે પોતાને જોડી શક્તો હતો. લવ મેરેજને અરેન્જ કેવી રીતે કરી શકાય તે આ ફિલ્મે શીખવ્યું

બલ્લે બલ્લે અમૃતસર ટુ એલ એ

બલ્લે બલ્લે અમૃતસર ટુ એલ એ

જો તમે ઐશ્વર્યા રાયની આ ફિલ્મ નથી જોઇ તો તમે NRI અને ફોરેન છોકરા વાળા લગ્નને સારી રીતે એન્જોય નથી કર્યા.

બેંડ બાજા બારાત

બેંડ બાજા બારાત

બ્રેડ પકોડે કી કસમ- લગ્નની પાર્ટીઝ અરેન્જ કરતા કરતા લવ મેરેજ કરી લેવા સૌથી મજાનું કામ છે- બિન્નેસ કા અસુલ હૈ.

હમ્પટી શર્મા કી દુલ્હનીયા

હમ્પટી શર્મા કી દુલ્હનીયા

ભાઇ લગ્ન તો એક જ વાર થાય છે. તો દુલ્હને કરીના વાળી ચોલીની ડિમાન્ડ કરી દીધી તો શું આફત આવી ગઇ-દુલ્હન

હમ સાથ સાથ હૈ

હમ સાથ સાથ હૈ

આ ફિલ્મમાં એક બે નહીં પણ ત્રણ ત્રણ લગ્ન હતા અને લગ્નની સાથે એક ફેમિલી પીકનીક બિલકુલ ફ્રી-ભાઇ વાહ.

તનુ વેડ્સ મનુ

તનુ વેડ્સ મનુ

જેટલુ મસ્ત આ ફિલ્મનું પોસ્ટર હતુ તેનાથી વધુ મસ્ત આ ફિલ્મ હતી. સૌથી અનોખુ મીસમેચ કેવી રીતે ફરફેક્ટ મેચ બને છે તે જોવાની મઝા કઇંક અલગ જ છે.

તનુ વેડ્સ મનુ રીર્ટન્સ

તનુ વેડ્સ મનુ રીર્ટન્સ

કારણ કે દરેક લગ્નની કેટલીક સાઇડ ઇફેક્ટ્સ પણ હોય છે. અરે દુલ્હન થોડી નોટી શું થઇ, શર્માજી તો બેવફા થઇ ગયા.

યે જવાની હૈ દિવાની

યે જવાની હૈ દિવાની

માનો કે ના માનો અડધી ફિલ્મમાં લગ્નનો માહોલ હતો, પણ ફિલ્મે આખી ફિલ્મની મજા આપી હતી. ઉપરથી દોસ્તના લગ્ન તો માશાઅલ્લાહ.....

વિવાહ

વિવાહ

જો આજની તારીખમાં તમારૂં મન અરેન્જ મેરેજ કરવાનું થતુ હોય તો આ ફિલ્મ જોયા બાદ જ થતુ હશે.

હમ આપકે હૈ કૌન

હમ આપકે હૈ કૌન

પરંતુ જો ફિલ્મોમાં લગ્ન કરવાનું કોઇ ફિલ્મે શીખવાડ્યુ તો તે ફિલ્મ હતી શાહરૂખ ખાન અને માધુરી દિક્ષીતની હમ આપ કે હૈ કૌન..Uhu Uhu!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X